શોધખોળ કરો

95th Oscar 2023: 'ટોપ ગન'થી લઇને 'અવતાર' સુધી, બેસ્ટ ફિલ્મની રેસમાં સામેલ થઇ આ 10 ફિલ્મો

ઓસ્કાર નોમિનેશનમાં હોલિવૂડની 10 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે

Oscar 2023 Nomination Best Films: 95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન જાહેર કરી દેવામાં આવ્યા છે.  ઓસ્કાર નોમિનેશનમાં હોલિવૂડની 10 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધ એકેડમીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેર કરવામાં આવી છે, જેમાં આ 10 ફિલ્મોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ કઈ ફિલ્મોને બેસ્ટ ફિલ્મ નોમિનેશન મળ્યું છે.

આ ફિલ્મોએ ઓસ્કાર 2023 (શ્રેષ્ઠ ફિલ્મ) નોમિનેશનમાં સ્થાન મેળવ્યું

  • All Quiet on the Western Front
  • Avatar: The Way of Water
  • The Banshees of Inisherin
  • Elvis
  • Everything Everywhere All at Once
  • The Fabelmans
  • Tár
  • Top Gun: Maverick
  • Triangle of Sadness
  • Women Talking

રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત 'નાટુ નાટુ' ને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યુ

ઓસ્કારમાં ભારતીય ફિલ્મોની વાત કરીએ તો એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'એ ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મેળવ્યું છે. ફિલ્મના આ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતના કંમ્પોઝર એમએમ કીરાવાની છે. આ ગીતને ઓસ્કાર જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં 'નાટુ નાટુ' એ ગોલ્ડન ગ્લોબ 2023 એવોર્ડ જીત્યો હતો.

Oscar Nominations 2023 :  95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન થઈ ગયા છે. આ વખતે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત 'નાટુ નાટુ'એ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.  શ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણી માટે નામાંકિત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નાટુ નાટુ' ગીતે લેડી ગાગા અને રી-રીના ગીતોને પાછળ છોડી દીધા છે. ભારતીય સિનેમા માટે આજનો દિવસ ખરેખર એક મોટો દિવસ છે

ઓસ્કાર એવોર્ડ્સ 2023 નોમિનેશન, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં યોજાયેલ.   તેના નોમિનેશન હોસ્ટ રિઝ અહમદ અને અભિનેત્રી એલિસન વિલિયમ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. 

યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં આજે અભિનેતા રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સ દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સ માટેના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા મુજબ, 11 નોમિનેશન્સ સાથે આ યાદીમાં ટોચના સ્થાને એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ(Everything Everywhere All at Once ) રહ્યું.અન્ય ટાઇટલ જેમાં ટોપ ગન: મેવેરિક, અવતાર: ધ વે ઓફ વોટર, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અને ધ બંશીઝ ઓફ ઈનિશ્રિનનો સમાવેશ થાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Embed widget