રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં લખ્યું, હૈપી બર્થડે આનુદ આહુજા, મને નથી ઘરબ તમને કેવા શૂ જોઈએ છે તો અમે એક એવું શૂ બનાવ્યું છે જે તમારી પાસે નહીં હોય. આ પોસ્ટની સાથે શેર તસવીરમાં આનંદ આહુજા એક ફુલોથી બનેલ શૂ પોતાના બાથમાં પકડીને ઉભા જોવા મળી રહ્યા છે.
2/3
આ વાત કોઈથી છુપાયેલ નથી કે આનંદ આહુજાને શૂ ખૂબ જ પસંદ છે. ત્યાં સુધી કે તેણે પોતાના રિસેપ્શનમાં પણ સેરવાની ઉપર સ્પોર્ટ્સ શૂ પહેર્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ થઈ હતી. માટે લગ્ન બાદ તેના પ્રથમ બર્થડે પર રિયાને આનાથી કોઈ સારી ગિફ્ટ ધ્યાનમાં ન આવી.
3/3
નવી દિલ્હીઃ આજે સોનમ કપૂરના પતિ આનંદ આહુજાનો જન્મ દિવસ છે અને તેની સાળી રિયા કપૂરે તેને એક અનોખો ‘શૂ’ ગિફ્ટમાં આપ્યું છે. હા, તમે બરાબર સાંભળ્યું રિયા કપૂરે પોતાના જીજાને ગિફ્ટમાં શૂ આપ્યું છે.