શોધખોળ કરો
Advertisement
અભિષેક બચ્ચને પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો 44મો બર્થડે, પત્ની એશ્વર્યા અને બહેન શ્વેતાએ આ રીતે કર્યું વિશ
મહાનાયક અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ પણ પોતાના ભાઈ અભિષેક બચ્ચનને જન્મ દિવસના અવસર પર બાળપણની એક જૂની તસવીર કરીને શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાનો 44મો જન્મદિવસ પોતાના પરિવાર સાથે ઉજવ્યો હતો. સેલિબ્રેશનની તસવીરો એશ્વર્યા રાયે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.
તસવીરોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને આરાધ્યા નજર આવી રહ્યા છે. સાથે તસવીરમાં અભિષેકની ખાસ કેક પણ જોઈ શકાય છે.
આ કેક પર એશ્વર્યાએ અભિષેકની મનપસંદ વસ્તુઓને સ્થાન આપ્યું હતું. જેવા કે, મોબાઈલ, ફુટબોલ વગેરે. આ તસવીરો સોશિલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સે પણ અભિષેકને જન્મદિવસથી શુભેચ્છા પાઠવી હતી.View this post on Instagram
મહાનાયક અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ પણ પોતાના ભાઈ અભિષેક બચ્ચનને જન્મ દિવસના અવસર પર બાળપણની એક જૂની તસવીર કરીને જન્મ દિવસથી શુભેચ્છા પાઠવી હતી. જો કે તે આ સેલિબ્રેશનમાં જોવા મળી નહોતી. તસ્વીરના કેપ્શનમા શ્વેતાએ લખ્યું કે, ‘હંમેશાની જેમ વધુ એક દિવસ, બે માટે બનેલી સાઈકલ પર અમે બે’. તસવીરમાં અભિષેક મિની ટ્રેક્ટર પર બેઠો છે અને શ્વેતા તેને ધક્કો મારી રહી રહી છે.View this post on Instagram✨🥰HappyBirthday Babyyyy-Papaaaa🤗😘💝Love LOVE LOVE ALWAYS 💕❤️✨
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement