શોધખોળ કરો

દિલીપ કુમારે છેલ્લા આ ફિલ્મમાં કરી હતી ધાંસૂ એક્ટિંગ, ડબલ રૉલ કરીને ચોંકાવ્યા હતા બધાને, જાણો કઇ છે ફિલ્મને ક્યારે થઇ રિલીઝ......

દિલીપ કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી કરી હતી. તેમને પોતાના લગભગ પાંચ દાયકાની કેરિયરમાં 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તેમને છેલ્લી વાર કિલા ફિલ્મમાં કામ કર્યુ હતુ.

મુંબઇઃ બૉલીવુ઼ડના જાણીતા એક્ટર દિલીપ કુમારનુ આજે સવારે નિધન થઇ ગયુ. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે 29 જૂનના રોજ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. દિલીપ કુમાર ખુબ લાંબા સમયથી બિમાર હતા, તેના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે. 

દિલીપ કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી કરી હતી. તેમને પોતાના લગભગ પાંચ દાયકાની કેરિયરમાં 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તેમને છેલ્લી વાર કિલા ફિલ્મમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ વર્ષ 1998માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મનુ નિર્દેશન ઉમેશ મેહરાએ કર્યુ હતુ, અને ફિલ્મમાં બીજા કલાકારોમાં રેખા, મમતા કુલકર્ણી, સ્મિતા જયકર, મુકુલ દેવ, ગુલશન ગ્રોવર વગેરે સામેલ હતા. આ ફિલ્મમાં દિલીપ કુમારે ડબલ રૉલ કર્યો હતો. 

પાંચ દાયકામાં આપી કેટલીય લોકપ્રિય ફિલ્મો- 
દિલીપ કુમારે પોતાની એક્ટિંગની શરૂઆત બૉમ્બે ટૉકીઝની ફિલ્મ જ્વાર ભાટાથી 1944માં કરી હતી. લગભગ પાંચ દાયકાની એક્ટિંગ કેરિયરમાં 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. દિલીપ કુમારની કેટલીક ખાસ ફિલ્મો- (1955), આઝાદ (1955), મુગલ-એ-આઝમ (1960), ગંગા જમુના (1961), રામ ઔર શ્યામ (1967) રહીં છે. 

પાંચ વર્ષનો બ્રેક લઇને ફરીથી કરી વાપસી- 
1976માં દિલીપ કુમારે કામમાંથી પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. ત્યારબાદ 1981માં તેમને ક્રાંતિ ફિલ્મમાં વાપસી કરી, આ પછી તે શક્તિ (1982), મશાલ (1984), કરમ (1986), સૌદાગર (1991). તેમની છેલ્લી ફિલ્મ કિલા (Qila) હતી, જે 1998માં રિલીઝ થઇ હતી. દિલીપ કુમાર પહેલા એક્ટર છે, જેમને ફિલ્મ દાગ માટે ફિલ્મફેયર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો. આ પછી સતત સાત વાર આ એવોર્ડ તેમને પોતાના નામે કર્યો હતો.

દિલીપ કુમારનો જન્મ- 
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 191માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 200માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી. 

મોહમ્મદ યુસુફ ખાન હતુ અસલી નામ- 
દિલીપ કુમાર (Dilip Kumar)નુ અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન (Mohammed Yusuf Khan) હતુ. તેમને જન્મ 11 ડિસેમ્બર, 1922માં થયો હતો. તેમને હિન્દી સિનેમામાં The First Khanના નામથી ઓળખવામાં આવે છે. હિન્દી સિનેમામાં મેથડ એક્ટિંગની ક્રેડિટ તેમને જ અપાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget