શોધખોળ કરો
સંજય દત્તે ખરીદી 2.11 કરોડની SUV કાર, જાણો શું છે તેમાં ખાસ
બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાની ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિત સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બીજા તરફ સંજૂબાબા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને લઈને પણ ખાસ ચર્ચામાં છે. સંજય દત્તે હાલમાં જ એક એસયૂવી રેંજ રોવર કાર ખરીદી છે. સંજય દત્તે આ કાર સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પણ શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાની ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિત સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બીજા તરફ સંજૂબાબા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને લઈને પણ ખાસ ચર્ચામાં છે. સંજય દત્તે હાલમાં જ એક એસયૂવી રેંજ રોવર કાર ખરીદી છે. સંજય દત્તે આ કાર સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પણ શેર કરી છે.
સંજય દત્તે જે રેંજ રોવર કાર ખરીદી છે તેનો વજન બે ટન કરતા વધારે છે, પરંતુ છતા આ કાર 0-100 કિલોમીટરની સ્પીડ માત્ર 5.5 સેકન્ડમાં મેળવે છે. આ સાથે જ કારની ટોપ સ્પીડ 225 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારના એન્જીનમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન લાગેલા છે. સંજૂબાબએ જે રેંજ રોવર કાર ખરીદી છે તેની એક્સ શો રૂમ કિંમત 2.11 કરોડ રૂરિયા છે. સંજય દત્ત પાસે ફરારી 599 અને બીએમડબલ્યૂ 7 સીરીઝ જેવી કાર પણ છે. આ સાથે તેની પાસે ઓડી Q7, રોલ્સ રોય જેવી કાર પણ સામેલ છે.View this post on InstagramA new addition to the family! Thank you Nasir & #Landrover_ModiMotors 🙏
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
