(Source: ECI/ABP News/ABP Majha)
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે જીન્સ પર પહેરી એકલી બ્રા ને પછી ચેઇન ખોલીને આપ્યા પૉઝ, જુઓ તસવીરો.........
ફેન્સ તેની આ તસવીરો અને વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે,
મુંબઇઃ બૉલીવુડની સુંદર એક્ટ્રેસમાં સામેલ અલી અવરામ આજકાલ ફિલ્મોથી દુર છે, પરંતુ તે પોતાના ફેન્સની સાથે હંમશા સોશ્યલ મીડિયા દ્વારા કનેક્ટ રહે છે. તેને તાજેતરમાં જ એવી તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. અલી અવરામે બ્રા અને જીન્સ પહેરેલી એકદમ હૉટ તસવીરો અને વીડિયો શેર કર્યો છે. જુઓ.....
અલી અવરામે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર અને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોએ અને તસવીરોએ સોશ્યલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. ખરેખરમાં અલી અવરામે અહીં માત્ર એકલી બ્રા જ પહેરેલી છે, અને તેની સાથે નીચે જીન્સ પહેરેલુ છે, એટલુ જ નહીં તે જીન્સના બટન અને ચેઇન ખોલીને પૉઝ આપી રહી છે. આ વીડિયો અને તસવીરોએ ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી દીધી છે.
View this post on Instagram
અલી અવરામના ફેન્સ તેની આ તસવીરો અને વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે, તો વળી કેટલાક લોકો તેને એકદમ બૉલ્ડ એક્ટ્રેસ ગણાવીને લાઇક્સ કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે