શોધખોળ કરો

લગ્ન કર્યાના ગણતરીના કલાકોમાં જ હનીમૂન માટે ઉપડી નેહા, ક્યાં મનાવશે હનીમૂન, જાણો વિગત

1/9
2/9
3/9
4/9
નેહા અને અંગદે દિલ્હીના એક ગુરુદ્વારામાં પંજાબી રીત-રિવાજોથી લગ્ન કર્યા હતા. હાલમાં જ બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના બેસ્ટ ફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.

5/9
અંગદ બેદી પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર છે. અંગદે 2011માં ફિલ્મ ફાલતૂથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. સાથે જ તે પિંક, ઉંગલી અને ટાઈગર જિન્દા હૈ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેમજ ખતરો કે ખિલાડીની સીઝન 3માં પણ જોવા મળ્યો હતો.

6/9
ઉલ્લેખનીય છે કે, નેહાએ પોતાના લગ્નના સમાચાર બધાંથી છુપાવીને રાખ્યા હતા અને કોઈને તેની ખબર પણ પડવા દીધી નહોતી. ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં જ લગ્ન કરાયા હતા.

7/9
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેહા ધૂપિયા અને અંગદ થોડા દિવસો માટે હનિમૂન પર અમેરિકા જઈ રહ્યાં છે. આ તસવીરોમાં બંનેની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. નેહા ધૂપિયાએ કહ્યું હતું કે, આ તેમના જીવનનો સૌથી મોટો નિર્ણય હતો અને તે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અંગદ સાથે લગ્ન કરીને બહુ જ ખુશ છે.

8/9
લગ્નના દિવસે જ ગુરુવારે સાંજે નેહા ધૂપિયા અને અંગદ બેદી દિલ્હી એરપોર્ટ પર કેમેરામાં કેદ થયા હતા, જ્યાંથી તેઓ હનિમૂન માટે જવા રવાના થયા હતાં. દિલ્હી એરપોર્ટ પર નેહા અને અંગદ બંને કેઝ્યુઅલ આઉટફીટમાં જોવા મળ્યા હતાં.

9/9
મુંબઈ: ગુરુવાર બોલિવુડની અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીના લગ્નના સમાચાર આવવાથી બધા ચોંકી ગયા હતા. નેહા અને અંગદે ખુદ સોશિયલ મીડિયા પર લગ્નની માહિતી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget