શોધખોળ કરો
તનુશ્રીએ 'લોઅર ક્લાસ' કહેતાં ગિન્નાયેલી આ એક્ટ્રેસ તનુશ્રી સામે માંડશે 50 કરોડનો માનહાનિનો દાવો, જાણો વિગત
1/5

નોંધનીય છે કે, તનુશ્રી દત્તાએ કેટલાક દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે નાના પાટેકરે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના એક સોંગમાં તેનું શોષણ કર્યુ હતુ, ત્યારબાદ આ ફિલ્મને તનુશ્રીએ અધવચ્ચેજ છોડી દીધી હતી. ત્યારબાદ આ સોંગ રાખી સાવંત પર ફિલ્માવામાં આવ્યુ હતુ.
2/5

રાખી સાવંતે કહ્યુ હતુ કે, તમે કોઇને લોઅર કેસ ન કહી શકો. તનુશ્રીએ મને લોઅર ક્લાસ કહી. હું આ વાતને આમ જ છોડીશ નહી હું પણ 50 કરોડનો માનહાનિનો કેસ કરીશ. રાખીએ આગળ કહ્યુ કે તનુશ્રી આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ અને બેન્કમાં પૈસા મેળવવા માટે કરી રહી છે. તેમની પાસે પૈસા ન હતા, હવે આવતાની સાથે જ લાલ ઓડી કાર ક્યાંથી આવી? જો હું ખોટી છુ તો મને જેલમાં મોકલવામાં આવે.
Published at : 25 Oct 2018 10:44 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















