શોધખોળ કરો

IPL 2023: 'પુષ્પા' ગર્લ રશ્મિકા મંદાના IPLની આ ટીમ પર થઇ ફિદા, આ બેટ્સમેનની બની ગઇ છે ફેન, જાણો

સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા રશ્મિકાના એક વીડિયોને ટ્વીટ કરવામાં આવ્યો છે. આમાં 'પુષ્પા' ગર્લ રશ્મિકા મંદાનાએ RCBને પોતાની ફેવરિટ ટીમ ગણાવી છે.

Rashmika Mandanna RCB IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે 43મી મેચ રમાશે, આજે ફરી એકવાર આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે જંગ જામશે. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમો આમને-સામને ટકરાશે. આ પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ અને ખેલાડીનું નામ આપ્યું છે. રશ્મિકાએ કહ્યું કે- તે RCBની ફેન છે, રશ્મિકાએ આનું કારણ પણ આપ્યું છે. હાલમાં ટ્વીટર પર રશ્મિકાનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ વીડિયો..... 

સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા રશ્મિકાના એક વીડિયોને ટ્વીટ કરવામાં આવ્યો છે. આમાં 'પુષ્પા' ગર્લ રશ્મિકા મંદાનાએ RCBને પોતાની ફેવરિટ ટીમ ગણાવી છે. તેને કહ્યું, હું બેંગ્લૉરની છું. હું કર્ણાટકની છું. આ વખતે હું ગ્રાઉન્ડ પર જઈશ અને આરસીબીને રમતા જોઈશ." જ્યારે પુછવામાં આવ્યું કે તમારો ફેવરિટ ખેલાડી કોણ છે, તો તેને જવાબ આપતા કહ્યું, "વિરાટ સર". રશ્મિકા મંદાનાના આ વીડિયોને બહુજ ઓછા સમયમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. આ સાથે જ તેના પર ઢગલાબંધ કૉમેન્ટ્સ પણ આવી રહી છે. 

ખાસ વાત છે કે, વિરાટ કોહલીએ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે અને આ દરમિયાન તેને 333 રન બનાવ્યા છે. કોહલીએ 5 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર અણનમ 82 રનોનો રહ્યો છે. જો RCB વિશે વાત કરવામાં આવે તો, તે હાલમાં પૉઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. આરસીબીએ 8માંથી 4 મેચ જીતી છે. વળી, 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. જેમાં તેને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજે RCBની ટીમ LSG સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા લખનઉ સામે રમાયેલી છેલ્લી મેચમાં બેંગ્લૉરની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બેગ્લૉરને લખનઉની ટીમે 1 વિકેટથી હરાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget