શોધખોળ કરો

અક્ષય કુમારે રિયાલિટી શોના સેટ પર બેભાન થયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો, વાયરલ થયો વીડિયો

સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મની સાથે-સાથે રીયલ લાઈફને લઈને ફેન્સ વચ્ચે ખૂબ જાણીતા છે. નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અક્ષય કુમારે એક રિયાલિટી શોના સેટ પર એક બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

મુંબઈ: સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મની સાથે-સાથે રીયલ લાઈફને લઈને ફેન્સ વચ્ચે ખૂબ જાણીતા છે. નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અક્ષય કુમારે એક રિયાલિટી શોના સેટ પર એક બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. અભિનેતા પોતાની આગામી ફિલ્મ 'હાઉસફુલ 4' પ્રમોશન માટે શોમાં ગયો હતો. ક્રૂના સદસ્યો વ્યક્તિ સુધી પહોંચે તે પહેલા જ એક્ટર તે સ્પોટ સુધી ચડીને પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે જે ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો શેર કરતા જાણકારી આપવામાં આવી છે કે મનીષ પોલના નવા રિયાલિટી શોમાં પોતાની આગામી ફિલ્મ હાઉસફુલ 4ના પ્રમોશન માટે ગયેલા એક્ટર અક્ષય કુમારે સેટ પર હાર્નેસ પહેરેલા બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેતા અલી અસગર અને તેની પાછળ ઉભેલા ક્રૂ મેમ્બરને હોર્નેસ પહેરી વોટર ટેન્કમાં ઉભા જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક ક્રૂ મેમ્બર પાછળના ભાગે બેભાન થઈ પડી જાય છે. અલી તેના પડવાથી બચાવવાની કોશિશ કરે છે અને આ દરમિયાન અન્ય કર્મીઓ પણ તેને બચાવવા માટે દોડે છે. પરંતુ આ તમામની પહેલા અક્ષય વોટર ટેન્ક ઉપર ચડીને ત્યાં પહોંચે છે અને બેભાન વ્યકિતની મદદ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget