શોધખોળ કરો

રણબીર અને આલિયાએ શરૂ કરી દીધી લગ્નની શૉપિંગ, આ તસવીર પરથી ખુલ્યુ રાજ, જુઓ...

આ તસવીર વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર લોકો રણબીર અને આલિયાને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 

Ranbir Kapoor-Alia Bhatt-  બૉલીવુડના મૉસ્ટ અવેટેડ કપલમાનુ એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નનો ઇન્તજાર તેના ફેન્સને ઘણા વર્ષોથી છે. હવે આ કપલે પોતાના લૉન્ગટર્મ રિલેશનશીપને લગ્નના બંધનમાં બાંધવાનો ફેંસલો કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન ગ્રંથીથી જોડાઇ જશે. આ લગ્નની ખબરો વચ્ચે એક તસવીર સામે આવી છે જે આ વાતનો પુરોવા આપી રહી છે.

હવે રણબીર અને આલિયા (Ranbir-Alia)એ લગ્નની શૉપિંગ શરૂ કરી દીધી છે. કેમ કે એક સાડી પેશન બ્રાન્ડ અને ડિઝાઇનરની સાથે રણબીર અને આલિયાની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડિઝાઇનર સ્પેશ્યલી બ્રાઇડલ સાડી માટે જ જાણીતી છે, એટલે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બન્નેએ પોતાના લગ્નનુ શૉપિંગ શરૂ કરી દીધુ છે. 

View this post on Instagram
 
A post shared by Beena Kannan (@beenaseematti)

ખરેખરમાં, બ્રાઇડલ કાંચીપુરમ સાડી બ્રાન્ડની સીઇઓ બીના કન્નનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. તસવીરમાં તેની સાથે રણબીર અને આલિયા સાથે ઉભા રહેલા દેખાઇ રહ્યાં છે. બન્ને સેલેબ્સના લૂકની વાત કરીએ તો આલિયા સફેદ કુર્તામાં અને રણબીર કપૂર વાદળી શર્ટ અને જીન્સમાં દેખાઇ રહ્યો છે. 

આ તસવીર વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર લોકો રણબીર અને આલિયાને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Ranbir Kapoor 🔵 (@__ranbir_kapoor_official__)

---

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget