શોધખોળ કરો

ઝોયાની પાર્ટીમાંથી આલિયા વહેલી નિકળી અને ક્યા સ્ટારની કારમાં બેસીને ગાયબ થઈ ગઈ? જાણો વિગત

1/8
2/8
3/8
4/8
5/8
ઉલ્લેખનીય છે કે, ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બૉય'માં આલિયા ભટ્ટ જોવા મળશે, આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પુરુ થયું છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થવાની ખુશીમાં આ પાર્ટી રાખવામાં આવી હતી.

6/8
આમ તો આ પાર્ટીમાં શાહરૂખ ખાન, કરણ જોહર, અયાન મુખર્જી, ફરહાન અખ્તર અને આરતી શેટ્ટી પણ હાજર હતા પણ રણબીર અને આલિયા પાર્ટીમાંથી જલ્દી નીકળી ગયા હતા.

7/8
ગઇ રાત્રે આલિયા અને રણબીર બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર જોયા અખ્તરના ઘરે ડિનર કરવા પહોંચ્યા, ડિનર બાદ આ બન્ને એકજ ગાડીમાં સાથે જતા દેખાયા હતા. હવે આ સંબંધની ઉંડાઇ અમને ખબર નથી પણ મિત્રતા ખાસ થઇ ગઇ છે, એટલે કે ઝોયા અખ્તરની ડિનર પાર્ટી બાદ આલિયા ભટ્ટ પાર્ટીમાંથી એકાએક રણબીરની સાથે કારમાં બેસીને ગાયબ થઇ ગઇ હતી.

8/8
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઝોયા અખ્તરની ડિનર પાર્ટી બાદ પાર્ટી છોડીને એકાએક નીકળી ગઇ હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાની નજીક આવી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે, બન્ને અયાન મુખર્જીની  ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારથી ક્લૉઝ થઇ ગયા છે. હવે આ બન્ને અડધી અડધી રાત્રે એકબીજાની સાથે ફરી રહ્યાં છે, પાર્ટી કરતાં પણ જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Embed widget