શોધખોળ કરો
કૃષ્ણા રાજકપૂરને અમિતાભ, કાજોલ, સંજય દત્ત સહિત આ સેલિબ્રિટીએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
1/15

87 વર્ષીય કૃષ્ણા રાજ કપૂરને ઓગસ્ટમાં સાઉથ મુંબઇ સ્થિત એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરાબર ન હતી અને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
2/15

કપૂર પરિવારના જમાઈ સૈફ અલી ખાન.
Published at : 01 Oct 2018 04:14 PM (IST)
View More





















