શોધખોળ કરો
શ્રીદેવીના નિધન અગાઉ અમિતાભ બચ્ચને કર્યું ટ્વિટ, લખ્યું- ‘ન જાને ક્યું, અજીબ સી ઘભરાહટ હો રહી હૈ!!’
1/3

અમિતાભે ટ્વિટમાં લખ્યું કે, ‘ન જાને ક્યું, અજીબ સી ઘભરાહટ હો રહી હૈ!!’!! અમિતાભાના આ ટ્વિટન થોડીક વાર બાદ અભિનેત્રી શ્રીદેવીનું મુત્યુની ખબર આવી હતી. જેના બાદ બોની કપૂરના ભાઈ સંજય કપૂરે તેના મોતના ખબરની પુષ્ટી કરી હતી.
2/3

મુંબઈ: બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીનું શનિવારે રાતે દુબઈમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું નિધન કાર્ડિયક અરેસ્ટના કારણે થયું છે. આ ખબર બાદ બોલીવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બોલીવૂડના તમામ સ્ટાર્સે મોડી રાતેજ ટ્વિટ કરી શ્રીદેવીના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યાં છે. પરતું સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ સોશલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
Published at : 25 Feb 2018 11:00 AM (IST)
View More























