શોધખોળ કરો

IPL 2023: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, અદભૂત નજારો કેમેરામાં થયો કેદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. જેમાં ગાયક કલાકાર અરિજિત સિંહે પોતાના મખમલી અવાજનો જાદુ ફેલાવ્યો હતો.

16 Arijit Singh MS Dhoni: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની શરૂઆત થઈ. બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પોતાનું જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અરિજિત સિંહે પોતાના જાદુઈ અવાજથી બધાને દંગ કરી દીધા હતા. આ દરમિયાન અરિજીત સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને હવે ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

ટોપ સ્ટોરી

સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

Embed widget