શોધખોળ કરો
ફ્રેન્ચ દાઢીવાળી તસવીર શેર કરતાં ટ્રૉલ થયો આ એક્ટર, લોકોએ બોલ્યા- 'આન્ટીના ચક્કરમાં બિચારો........'
વળી બીજાએ મલાઇકા પર કૉમેન્ટ કરતાં લખ્યું કે, અમારી ગોલુ આન્ટીજી કેવી છે..... મલ્લા આન્ટી

મુંબઇઃ બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચાતો ચહેરો અર્જૂન કપૂર છે. અર્જૂન કપૂર એક્ટ્રેસ મલાઇકા સાથેના રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. હવે અર્જૂન કપૂર સોશ્યલ મીડિયા પર પોતાની દાઢીના કારણે ટ્રૉલ થયો છે. હાલમાં અર્જૂન કપૂરે ફ્રેન્ચ દાઢી કરાવી છે. શુક્રવારે એક્ટર અર્જૂન કપૂરે સોશ્યલ મીડિયા પેજ પર પોતાની ફ્રેન્ચ દાઢીવાળી એક તસવીર શેર કરી, જેની ફેન્સે ખુબ મજાક ઉડાવી હતી.
તસવીર શેર કરતાં અર્જૂન કપૂરે લખ્યુ કે, 'ફ્રેન્ચ ટૉસ્ટ નહીં તો બીયર્ડ હી સહી'. એક્ટરની પૉસ્ટ થતાં જ લોકોની અજીબોગરીબ કૉમેન્ટ આવવા લાગી હતી. કેટલાક લોકોએ અર્જૂનને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
નોંધનીય છે કે, મીડિયામાં અવારનવાર અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના વીડિયો અને તસવીરો આવતા રહે છે. બન્ને વચ્ચેની અફેરની ચર્ચો રહ્યાં કરે છે. જોકે હજુ સુધી બન્નેએ ખુલીને આ વિશે વાત નથી કરી.
તસવીર શેર કરતાં અર્જૂન કપૂરે લખ્યુ કે, 'ફ્રેન્ચ ટૉસ્ટ નહીં તો બીયર્ડ હી સહી'. એક્ટરની પૉસ્ટ થતાં જ લોકોની અજીબોગરીબ કૉમેન્ટ આવવા લાગી હતી. કેટલાક લોકોએ અર્જૂનને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. એક યૂઝરે લખ્યુ કે, આનીથી ઘટિયા એક્ટર જોયો કોઇએ? બીજાએ મલાઇકા પર કટાક્ષ કરતાં લખ્યુ કે, ક્યાંથી શું થઇ ગયો આન્ટીના ચક્કરમાં. વળી બીજાએ મલાઇકા પર કૉમેન્ટ કરતાં લખ્યું કે, અમારી ગોલુ આન્ટીજી કેવી છે..... મલ્લા આન્ટી.View this post on InstagramFrench toast नहीं तो french beard ही सही !!! #fridayfrenchie #frenchbeardfriday
નોંધનીય છે કે, મીડિયામાં અવારનવાર અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના વીડિયો અને તસવીરો આવતા રહે છે. બન્ને વચ્ચેની અફેરની ચર્ચો રહ્યાં કરે છે. જોકે હજુ સુધી બન્નેએ ખુલીને આ વિશે વાત નથી કરી.
વધુ વાંચો





















