![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી એક્ટ્રેસનો ઇન્ટરનેટ પર છવાયો બૉલ્ડ અવતાર, જુઓ બ્લેક ક્રૉપ ટૉપમાં તસવીરો......
રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે. '
![અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી એક્ટ્રેસનો ઇન્ટરનેટ પર છવાયો બૉલ્ડ અવતાર, જુઓ બ્લેક ક્રૉપ ટૉપમાં તસવીરો...... bengali actress and mp nusrat jahan wear crop top and blue jeans અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી એક્ટ્રેસનો ઇન્ટરનેટ પર છવાયો બૉલ્ડ અવતાર, જુઓ બ્લેક ક્રૉપ ટૉપમાં તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/c9fae133321040574e2d7f62145584f7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nusrat Jahan : સોશ્યલ મીડિયા પર કોઇપણ સેલેબ્સ પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે, તો તેના ફેન્સ તેને તરત જ વાયરલ કરી દે છે. બંગાળી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંની તસવીરો પણ તેના ફેન્સ દ્વારા અત્યારે ખુબ વાયરલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સિઝલિંગ અવતારમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત જહાં બ્લેક ક્રૉપ ટૉપની સાથે જીન્સમાં દેખાઇ રહી છે. તસવીરોમાં નુસરત જહાંના પૉઝે સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે. 'શોત્રુ' ફિલ્મથી પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં કેટલીય બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેનસ ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે. નુસરત જહાંની તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે, પછી તે ફિલ્મોની હોય, રાજનીતિનો હોય કે પર્સનલ લાઇફની.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)