તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ભાગ્યશ્રીનો મોટો દીકરો અત્યારે 27 વર્ષનો ત્યારે દીકરી 23 વર્ષની છે.
2/5
ઉલ્લેખનીય છે કે, 1989માં સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
3/5
ભાગ્યશ્રીની 23 વર્ષીય દીકરી અવંતિકા ઈવેન્ટ્સમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે, પણ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે.
4/5
લાઈમલાઈટથી દૂર ભાગ્યશ્રીએ હાલમાં જ દીકરી અવંતિકા દસાનીની સાથે વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. તેમાં માં-દીકરીની આ જોડી ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/5
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રી (49)ને કોણ ભૂલી શકે છે. લગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી છે.