શોધખોળ કરો
Advertisement
પતિ સાથે ભોજપુરી સ્ટાર સંભાવના સેઠનો હોટ વીડિયો વાયરલ
સંભાવના અને અવીનાશના આ વીડિયોને ઘણા ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે તો કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ખરાબ અને વલગર ગણાવી રહ્યા છે.
મુંબઈ: બિગ બોસ 2ની જાણીતી સ્પર્ધક અને ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠ અને તેમના પતિ એક્ટેર અવિનાશ દ્વિવેદી હાલમાં જ પોતાના લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઉજવી હતી. એવામાં બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા માટે ખાસ પોસ્ટ કરી એકબીજાને વિશ કર્યું હતું. હવે સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અવીનાશ પવન ફિલ્મના ટ્રેલરના ડાયલોગ પર લિપસિંગ કરતો જોવા મળે છે.
વીડિયોની વાત કરવામાં આવે તો તમે સાંભળી શકો છો કે અવીનાશ કહે છે, પવન સિંહ છુ બેટા, મૂડ બનવામાં ટાઈમ લાગે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ વીડિયોમાં અવીનાશ ડાયલોગ બોલતો જોવા મળે છે જ્યારે સંભાવનાનું માત્ર પેટ જોવા મળે છે. વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો અવીનાશ વાઈલ્ડ અંદાજમાં સંભાવનાના પેટ વેસ્ટને હોલ્ડ કરતો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ ડાયલોગ પવન સિંહની આગામી ફિલ્મ જ હિંદનો છે. સંભાવના અને અવીનાશના આ વીડિયોને ઘણા ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે તો કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ખરાબ અને વલગર ગણાવી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement