શોધખોળ કરો

19 વર્ષ બાદ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં થશે મોટો ફેરફાર, જાણો વિગતે

કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં તેની આઈકોનિક ટ્યૂન બદલાઈ જશે.

મુંબઈઃ ટીવીના સૌથી ચર્ચિત ભારતીય ગેમ શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ની 11મી સીઝનની શરૂઆત 19 ઓગસ્ટના રોજથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે શોમાં દર વખતની જેમ નવી નવી વસ્તુઓ જોવા મળશે. પરંતુ પ્રથમ વખત 19 વર્ષથી શરૂ કેબીસીમાં એક મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે અને એ છે કેબીસીની આઈકોનિક ટ્યૂન. કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં તેની આઈકોનિક ટ્યૂન બદલાઈ જશે. રિપોર્ટ મુજબ, કેબીસીના 19 વર્ષના સફરમાં આ ફેરફાર પહેલીવાર કરવામાં આવશે. કેબીસીની ધૂનમાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલ ખાસ ટચ આપવાના છે. આ વિષે વાત કરતાં મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલે કહ્યું, KBC સાથે જોડાવું અમારા માટે સન્માનની વાત છે. અજય-અતુલે કહ્યું, “KBCની ટ્યૂનને ખાસ ટચ આપવાની ઓફર અમારી પાસે આવી તો અમે વિચારી નહોતા શકતા કે શું કરીએ. એ જ વિચાર આવતો હતો કે આ ધૂન લાખો-કરોડો લોકોના મગજમાં પહેલાથી જ છે. તેમાં શું ફેરફાર કરી શકીશું. અમે ખુશ છીએ કે, ટ્યૂનમાં અમે કંઈક નવું ઉમેરીશું. ઓર્કેસ્ટ્રાના સ્વર થકી ઓરિજિનલ કેબીસી ટ્યૂનને વધારે શાનદાર બનાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, ઓડિયન્સને જૂની ધૂન ગમી હતી એવી રીતે આ પણ પસંદ આવે.”જણાવી દઈએ કે, મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલને મરાઠી ફિલ્મ સૈરાટ દ્વારા ઓળખ મળી. ‘

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget