શોધખોળ કરો

Confirm : આ જાણીતી એક્ટ્રેસ બની 'બિગ બોસ 11'ની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ

1/6
તમને જણાવીએ કે, સીરિયલ્સ ઉપરાંત નીતિ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની મસ્તીની તસવીરો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરી રહે છે.

2/6
 નીતિ ટેલરે 14 વર્ષની ઉંમરમાં જ પ્યાર કે બંધન સીરિયલથી નાના પરદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે અનેક જાણીતી સારિયલ્સમાં કામ કરી ચૂકી છે.

3/6
 મીડિયા અહેવાલ અનુસાર નીતીની સીરિયલ ગુલામની શૂટિંગ પૂરી થઈ ગયું છે અને તેણે બિગ બોસના નિર્માતાઓને શોમાં આવવા માટે હા પાડી દીધી છે.

4/6
જણાવીએ કે જાણીતા ટીવી શો કેસી યે યારિયાંમાં નંદિનીની ભૂમિકા ભજવનાર નીતિ ટેલર શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે.

5/6
શો વિશે સામે આવેલ તાજેતરના અહેવાલ અનુસાર આ શોમાં જાણીતી ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ હશે.

6/6
કલર્સ ટીવીના મોસ્ટ અવેટેડ રિયાલિટી શો બિગ બોસ સીઝન 11ને ઓનએર થવામાં બસ થોડા જ દિવસો બાકી છે. હાલમાં જ સલમાન ખાન અને મોની રોયે શોનો પ્રોમો પણ શૂટ કર્યો છે. શોમાં સામેલ થવા માટે અનેક પોપ્યુલર સ્ટાર્સના નામે સામે આવી ચૂક્યા છે. હવે શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસન્ટના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget