શોધખોળ કરો

Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર

કુલ 5 કંટેસ્ટેન્ટ બિગ બોસના ઘરમાં છે જે ફાઈનલ ટ્રોફી માટે હકદાર છે. જેમણે ફિનાલે વીકમાં સ્થાન મેળવ્યું છે તેમાં રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી, અલી ગોની અને રૂબીના દિલૈક છે.

Bigg Boss 14ના ફિનાલેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બિગ બોસની આ સિઝનના વિજેતાની જાહેરાત રવિવારે કરવામાં આવશે. હાલમાં કુલ 5 સ્પર્ધકો એવા છે જેમણે ફિનાલે વીકમાં સ્થાન મેળવ્યું છે. તેમાંથી રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી, અલી ગોની અને રૂબીના દિલૈક છે. ત્યારે સવાલ એ છે કે, આ વખતે બિગ બોસની ટ્રોફી કોણ ઘરે લઈ જશે ? કુલ 5 કંટેસ્ટેન્ટ બિગ બોસના ઘરમાં છે જે ફાઈનલ ટ્રોફી માટે હકદાર છે. પરંતુ માત્ર એક ભાગ્યશાળી વ્યક્તિને ટ્રોફી અને વિજેતા રકમ મળશે. અને તે કોણ હશે, તે આવતી કાલે જાણી શકાશે. અલી ગોની Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર જીત માટે ખૂબદ દમદાર ગણાતા અલી ગોની શોએ શોના મધ્યમાં એન્ટ્રી લીધી હતી પરંતુ તે શરૂઆતથી ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે. ઘરની બહાર તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ તગડી છે જેના કારણે આ શોમાં આવવા માટે ઘણો ચાર્જ વસૂલ્યો છે. તે આ સીઝનમાં સૌથી વધુ વેતન મેળવનાર મેમ્બર છે. તેને રૂબીના દિલેક કરતા પણ વધારે પૈસા આપવ્યા. રાહુલ વૈદ્ય Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર શોની શરૂઆતથી જ તેમના વલણ અને વર્તનને કારણે અલગ ઓળખ બનાવનાર રાહુલ વૈદ્ય પણ જીતની ખૂબ જ નજીક છે. તેના રમતની ઘણી વખત પ્રશંસા થઈ છેછે અને બિગ બોસના ઘરમાં તેણે જોરદાર રમત રમી છે, તેથી જ તેની ફેન ફોલોઇંગ પહેલા કરતા વધારે વધી છે. રાખી સાવંત Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર ચેલેન્જર્સ તરીકે ઘરમાં એન્ટ્રી લેનાર રાખી સાવંતે મનોરંજનના એવા ડોઝ દર્શકોને આપ્યા છે કે તેણે એક એક સીડી ચઢીને આજે ફિનાલ વીકમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એવામાં જો રાખી આ શો જીતશે, તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય. નિક્કી તંબોલી Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર નિક્કી તંબોલીએ શરૂઆતમાં જે રમત બતાવી તે વચ્ચે અને અંત સુધી આવતા આવતા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ઘરમાં રિએન્ટ્રી બાદ તેની રમત બદલાઈ ગઈ હતી. જો કે, સારી વાત એ છે કે નિક્કીએ પણ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રુબીના દિલૈક  Bigg Boss 14 Finaleનું કાઉન્ટડાઉન શરુ, આ વખતે કોણ બનશે વિજેતા ? આ કંટેસ્ટેન્ટ પર છે સૌની નજર Bigg Boss 14માં આવ્યા બાદ લગભગ દોઢ અઠવાડિયા બાદ રુબીના દિલૈક ફોર્મમાં આવી અને એવી રમી કે તે ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ શોમાં ઘણા વિવાદો, ટીકાઓ સામે તેને ઝઝૂમવું પડ્યું, પરંતુ રુબીના હારી નહીં પણ વધુ મજબૂત બની. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં રુબીનાને બિગ બોસની સંભવિત વિજેતા માનવામાં આવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget