એક્ટ્રેસ રાય લક્ષ્મીનું સુપર ફોટોશૂટ વાયરલ, ફ્લાઇટમાં વેસ્ટર્ન આઉટફિટમાં આપ્યા શાનદાર પૉઝ
આ તસવીરોમાં રાય લક્ષ્મી બ્રાઉન કલરનો ડ્રેસ પહેરીને ફ્લાઇટની અંદર બેસીને પૉઝ આપતી દેખાઇ રહી છે.
Raai Laxmi: રાય લક્ષ્મીનુ નામ આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સુંદર હસીનાના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. રાય લક્ષ્મીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં રાય લક્ષ્મી બ્રાઉન કલરનો ડ્રેસ પહેરીને ફ્લાઇટની અંદર બેસીને પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ કારણે છે કે રાય લક્ષ્મીની આ તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક આવી ચૂક્યા છે.
View this post on Instagram
રાય લક્ષ્મી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. દેસી હોય કે વેસ્ટર્ન... એક્ટ્રેસ દરેક લૂકને શાનદાર રીતે કેરી કરે છે. આ તસવીરોમાં અથનિક લૂકમાં એક્ટ્રેસ બ્યૂટિફૂલ લાગી રહી છે. બિકીનીમાં રાય લક્ષ્મીની આ તસવીરો ફેન્સના દિલ જીતી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---