શોધખોળ કરો
પહેલા બિકિની અને હવે ફાટેલ જીન્સના કારણે ટ્રોલ થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, યુઝર્સે કરી ભદ્દી કોમેન્ટ્સ
1/4

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે અમીષા યુઝર્સના નિશાના પર આવી હોય. આ પહેલા પણ અમીષા પોતાના કપડા અને હેર સ્ટાઈલના કારણે લોકો પાસેથી ઘણું સાંભળી ચૂકીછે. પરંતુ આ યુઝર્સમાં ઘણા અમીષાના ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળ્યા.
2/4

અમીષાની તસવીર પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, તારી પાસે પહેરવા માટે કપડા નથી કે શું. તો બીજા યુઝરે કહ્યું, ઓજી, પોતું કરવાના કપડાં પહેરીને આવી ગઈ? તો કોઈને ફોટો પડાવવાની સેન્સ નથી એમ પણ કહ્યું. પરંતુ આ બધા વચ્ચે અમીષા પટેલના ફોન્સ પણ હતા. તેમને અમીષાના ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા.
Published at : 28 Apr 2018 07:19 AM (IST)
View More





















