શોધખોળ કરો

બોલિવૂડની આ અભિનેત્રીએ 3500 સીડી ચઢીને તિરુપતિ બાલાજી મંદિરે કર્યાં દર્શન

જાહ્નવી કપૂરે મંદિર જવા માટે ખુલ્લા પગે 12 કિમીની તિરુમલાના પહાડ પર બનેલી 3500 સીડીઓ ચઢી હતી. જાહ્નવી કપૂરે એક દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી.

મુંબઈ: આંધ્ર પ્રદેશમાં તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરે અભિનેત્રી જાહ્નવી કપૂર દર્શન કરવા પહોંચી હતી. જાહ્નવી કપૂરે મંદિર જવા માટે ખુલ્લા પગે 12 કિમીની તિરુમલાના પહાડ પર બનેલી 3500 સીડીઓ ચઢી હતી. ત્યાર બાદ તેણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી આશિર્વાદ લીધા હતાં. ખુલ્લા પગે મંદિર જતી અભિનેત્રીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બોલિવૂડની આ અભિનેત્રીએ 3500 સીડી ચઢીને તિરુપતિ બાલાજી મંદિરે કર્યાં દર્શન જાહ્નવી કપૂરે એક દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે સફેદ સલવાર શૂટ અને યલો દુપટ્ટામાં જોવા મળી હતી. આ સાથે તેણે સિલ્વર કલરના ઝુમખાં પહેર્યાં હતા. જાહ્નવી કપૂર અને તેમના પરિવારને તિરુપતિ મંદિરમાં ખુબ જ આસ્થા ધરાવે છે. આ પહેલા પણ તે ફિલ્મ ‘ધડક’ની સફળતા માટે અહીં આવી હતી તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. બોલિવૂડની આ અભિનેત્રીએ 3500 સીડી ચઢીને તિરુપતિ બાલાજી મંદિરે કર્યાં દર્શન વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હવે ગુંજન સક્સેનાની બોયોપિક ‘કારગિલ ગર્લ’માં જોવા મળશે. આ સાથે ‘રૂહીઆફ્ઝા’, ‘તખ્ત’ અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ઘણાં રિપોર્ટસ મુજબ, જાહ્નવી એક સાઉથની ફિલ્મ પણ કરી શકે છે. તેની અપોઝિટ અર્જુન રેડ્ડી સ્ટાર વિજય હશે. આ ફિલ્મનું નામ ‘ફાયટર’ હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

Embed widget