શોધખોળ કરો

બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો

15 નવેમ્બરે પરોઢિયે દીપિકા અને રણવીર પરિવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. દીપિકા પાદૂકોણ અને રણવીરનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો.

મુંબઈ: પહેલી એનિવર્સરી પર બોલિવૂડ કપલ દીપિકા-રણવીરે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં હતા. 14 તારીખે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં બાદ આજે સવારે કપલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શિશ ઝૂકાવ્યું હતું. બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો 15 નવેમ્બરે પરોઢિયે દીપિકા અને રણવીર પરિવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. દીપિકા પાદૂકોણ અને રણવીરનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો. આ સાથે જ તેમનો પરિવાર પણ ટ્રેડિશનલ કપડાંમાં જોવા મળ્યો હતો. બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો દીપિકાના માતા-પિતા ઉજાલા અને પ્રકાશ પાદુકોણ તેમજ તેની બહેન અનિષા પાદુકોણ સુવર્ણ મંદિર પહોંચ્ય્યા હતાં. જ્યારે રણવીરની સાથે તેના માતા-પિતા અને બહેન જગજિત સિંહ ભવનાની, અંજુ ભવનાની અને રિતિકા ભવનાની હાજર હતા. બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો દીપિકા અને રણવીર અમૃતસર સ્થિત સ્ચખંડ શ્રી હરમિંદર સાહિબના દર્શને લગભગ સવારે 4.30 કલાકે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાંથી બંનેની તસવીરો અને વીડિયો વાયરલ થયો છે. બોલિવૂડના કયા કપલે સુવર્ણ મંદિરમાં શિશ ઝુકાવ્યું, પરિવાર પણ સાથે જોવા મળ્યો માથામાં સિંદૂર, જ્વેલરી અને મરૂન રંગના ડ્રેસમાં દીપિકા ખૂબ સુંદર જોવા મળી હતી. રણવીર મિક્સ રંગના કુર્તા-પાયજામાં અને વેસ્ટ કોટમાં જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget