શોધખોળ કરો

અભિનેતા અમિતાભ બચ્ચનને રાતે કેમ હોસ્પિટલમાં દાખલ કરાયા? જાણો કારણ

એબીપી ન્યુઝને હોસ્પિટલના એક સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમિતાભ બચ્ચન રૂટિન ચેક-અપ માટે બે દિવસ પહેલાં હોસ્પિટલ આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એબીપી ન્યુઝને હોસ્પિટલના એક સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમિતાભ બચ્ચન રૂટિન ચેક-અપ માટે બે દિવસ પહેલાં હોસ્પિટલ આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. (અમિતાભ બચ્ચનની આ બન્ને તસવીર જૂની છે.) અભિનેતા અમિતાભ બચ્ચનને રાતે કેમ હોસ્પિટલમાં દાખલ કરાયા? જાણો કારણ સુત્રો પ્રમાણે, આવી સ્થિતિમાં ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. જોકે તેઓ હોસ્પિટલમાં જ છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી અને બધું જ સામાન્ય છે. હોસ્પિટલમાં અમિતાભ બચ્ચન આરામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં હાલ અમિતાભ બચ્ચનને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લીવરને લઈને અને તેની સારવાર માટે અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા છે. પરંતુ હોસ્પિટલે હાલ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. એક ખાનગી ન્યુઝ એજન્સી પ્રમાણે, બિગ બીને લીવરમાં સમસ્યા બાદ મંગળવારે રાતે અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget