શોધખોળ કરો
Advertisement
સેલ્ફી લઇ રહેલા ફેન પર ભડક્યો આ એક્ટર, હાથમાંથી મોબાઇલ ખેંચી લઇને બહાર ફેંકી દીધો
રાજપાલ યાદવ પોતાના ફેન્સ જીતુના વર્તનથી ખુબ જ નારાજ થયા હતા. એક્ટરે આરોપ લગાવ્યો કે અભિનેતાને બોલાવ્યો હતો પરંતુ પુરતી સુરક્ષા કરવામાં આવી ન હતી
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા રાજપાલ યાદવને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક શૉપના ઉદઘાટન એક્ટર એક ફેન પર બરાબરનો ગુસ્સો ભરાયો હતો, બાદમાં તેનો મોબાઇલ લઇને બહાર ફેંકી દીધો હતો.
ખરેખરમાં, આ ઘટના ઉત્તર પ્રદેશની એક મોબાઇલ શૉપમાં ઘટી, શાહજહાંપુર સ્થિત લાલ ઇમલી ચોકમાં આવેલી એક મોબાઇલ શૉના ઉદઘાટના માટે એક્ટર રાજપાલ યાદવ આવ્યો હતો. આ દરમિયાન તે ફેન્સની વચ્ચે ઘેરાઇ ગયો અને ફેન્સે તેની સાથે સેલ્ફી લેવા માટે ધક્કામુક્કી કરી હતી.
લોકોના ટોળા વચ્ચે ફસાયેલા રાજપાલ યાદવની સાથે એક ફેન્સ જેનુ નામ જીતુ છે, તેને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ એક્ટર ગુસ્સો ભરાઇ ગયો અને જીતુ પાસેથી તેનો મોબાઇલ ખેંચી લઇને શૉપની બહાર ફેંકી દીધો હતો. જોકે, બાદમાં આ ઘટના પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી.
રાજપાલ યાદવ પોતાના ફેન્સ જીતુના વર્તનથી ખુબ જ નારાજ થયા હતા. એક્ટરે આરોપ લગાવ્યો કે અભિનેતાને બોલાવ્યો હતો પરંતુ પુરતી સુરક્ષા કરવામાં આવી ન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement