શોધખોળ કરો

Controversy: વિવાદોમાં ફંસાઇ Priyanka Chahar, લાગ્યો ચોરી કરવાનો આરોપ, હવે એક્ટ્રેસે સામે નોંધાશે કેસ, જાણો

પ્રિયંકા ચાહર ચૌધરીએ થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટા હેન્ડલ પર બેજ કલરનો રફલ લેંઘો પહેરેલી કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી.

Priyanka Chahar Choudhary Controversy: 'બિગ બોસ 16'થી લાઇમલાઇટમાં આવેલી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી મોટી મુશ્કેલીમાં ફંસાઇ ચૂકી છે. પ્રિયંકા પર કપડાં ચોરવાનો અને સ્ટાઈલની નકલ કરવાનો આરોપ લાગ્યો છે. હવે તેની સામે કેસ પણ થઈ શકે છે. જાણીતી ડિઝાઈનર ઈશિતાએ દાવો કર્યો છે કે, પ્રિયંકાએ તેના બ્રાન્ડેડ કપડાં ચોરી લીધા હતા અને તેની સ્ટાઈલની પણ કૉપી કરી હતી.

પ્રિયંકા ચાહર ચૌધરીએ થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટા હેન્ડલ પર બેજ કલરનો રફલ લેંઘો પહેરેલી કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. આ પછી ઇશિતાએ દાવો કર્યો હતો કે આ તેની બ્રાન્ડના કપડાં છે, જે તેને ખાસ રીતે ડિઝાઇન કર્યા છે. આ પછી ઈશિતાએ એક પછી એક ટ્વીટ કરીને પ્રિયંકા ચાહર ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 

પ્રિયંકા ચાહર ચૌધરી પર લાગ્યો ચોરીનો આરોપ  - 
વિદેશી સ્થાયી થઇ ચૂકેલી ફેશન સ્ટાઈલિશ અને ડિઝાઈનર ઈશિતાએ એક ટ્વીટમાં પ્રિયંકા ચાહર ચૌધરી પર આરોપ લગાવતા (હવે ડિલીટ થઇ ચૂક્યો છે) કહ્યું, - એક સાયકૉટિક પીઆર ટીમની સાથે ઓબ્સેક્ડ લેડી, જે બીજાઓને હેરેસ કરવાનું બંધ નથી કરી શકતી, આ ટૉક્સિકની ડેફિનેશન છે. બીજાઓને ઇમ્પ્રેસ કરવા માટે ફેક પર્સનાલિટી બનાવી.

ઈશિતાએ આગળ લખ્યું, “તે વિચારે છે કે મારા જેવા દેખાવવાનો પ્રયાસ કરીને અથવા મારા ક્લૉન જેવો ડ્રેસ પહેરીને, તે તેના જેવી બની શકે છે. જેવી હું છુ, હા કદાચ એક અબજ પુનર્જન્મ પછી મારા 30 હજાર પાઉન્ડના કપડાં ચોરી લીધા. મેં કંઇજ નથી કર્યુ."

View this post on Instagram
 
A post shared by Priyanka Chahar Choudhary (@priyankachaharchoudhary)

ઇશિતાએ પ્રિયંકા ચાહર ચૌધરીને કરી બ્લૉક 
ઈશિતાએ આગળના ટ્વીટમાં લખ્યું, - “અને કપડાં ચોરી લીધા તો છે, હું તેને ધમકાવી, પણ ખબર નથી તેનું દુશ્મન કોણ છે, હું હવે તેના પર કૉમેન્ટ નહીં કરુ, બ્લોક કર્યા પછી તે મને સ્ટૉક અને કૉપી કરે છે, આ તેનો પ્રૉબ્લમ છે. લાગે છે કે પહેલાથી જ તેના ઘણાબધા દુશ્મનો છે.

Controversy: વિવાદોમાં ફંસાઇ Priyanka Chahar, લાગ્યો ચોરી કરવાનો આરોપ, હવે એક્ટ્રેસે સામે નોંધાશે કેસ, જાણો

ઇશિતાએ પ્રિયંકા ચાહર ચૌધરીના વિવાદને કહ્યું પીઆર 
બીજા એક ટ્વીટમાં ઈશિતાએ લખ્યું કે, જો મેં માંગ્યું હોત તો હું આપી દેત, પરંતુ PR કરવાનો આ બરાબર રસ્તો નથી. કંઈક લડો અને તમારી પોતાની લડાઈ પર PR કરો. મને આવા ઝૂંડ સાથે જોડાવામાં કોઈ દિલચસ્પી નથી." આ બધાની વચ્ચે એવી અફવાઓ ઉડી રહી છે કે, ઇશિતાએ પ્રિયંકા સામે કેસ કર્યો છે. ઈશિતાએ સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી તેને પ્રિયંકા સામે કોઈ કેસ કર્યો નથી, કારણ કે તે દેશની બહાર છે, પરંતુ તે તેના પરત ફર્યા બાદ આવું કરશે.

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget