શોધખોળ કરો

Salman Khan: 24 વર્ષ નાની આ હૉટ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે સલમાન, બે ફિલ્મોમાં આપ્યુ કામ

હાલના સમાચારો પ્રમાણે હવે સલમાન ફરી એકવાર કોઇ એક્ટ્રેસના પ્રેમમાં પડી ગયો છે. કહેવાઇ રહ્યું છે કે, સલમાન ખાન પૂજા હેગડેના પ્રેમમાં છે,

Salman Khan: બૉલીવુ઼ડના ભાઇજાન એટલે કે સલમાન ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પ્રૉફેશનલથી વધુ પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક લવ લાઇફ તો ક્યારેક લગ્નને લઇને ચર્ચામાં રહે છે. હવે ફિલ્મી ગલિયારોમાં ચર્ચા છે કે, સલમાન ખાનને પોતાની નવી પાર્ટનર મળી ગઇ છે, અને તે આજકાલ તેની સાથે રિલેશનશીપમાં છે.  

મોટાભાગના લોકો જાણે છે કે, સલમાનને અનેક અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું છે, પરંતુ બાદમાં સંબંધો ખરાબ રીતે તુટી ગયા છે. પરંતુ હાલના સમાચારો પ્રમાણે હવે સલમાન ફરી એકવાર કોઇ એક્ટ્રેસના પ્રેમમાં પડી ગયો છે. કહેવાઇ રહ્યું છે કે, સલમાન ખાન પૂજા હેગડેના પ્રેમમાં છે, સલમાન એક્ટ્રેસ પૂજા હેગડેને પ્રેમ કરી રહ્યો છે. એટલુ જ નહીં પૂજા હગડે સલમાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં પણ કામ કરી રહ્યો છે. 

ખરેખરમાં, અત્યારે સોશ્યલ મીડિયા પર ઉમૈર સંધૂના એક ટ્વીટે બૉલીવુડમાં હલચલ મચાવી દીધી છે. ઉમૈરનુ કહેવુ છે કે સલમાન ખાન અને પૂજા હેગડે રિલેશનશીપમાં છે. ઉમૈરૈ પોતાના ટ્વીટમાં લખ્યું- બ્રેકિંગ ન્યૂઝ... ટાઉનમાં નવુ કપલ સામે આવી ગયુ છે. મેગા સ્ટાર સલમાન ખાનને પૂજા હેગડે સાથે પ્રેમ થઇ ગયો છે. સલમાનના પ્રૉડક્શન હાઉસે પૂજાને પોતાની બે ફિલ્મો માટે સાઇન પણ કરી લીધી છે. આ બન્ને આજકાલ સાથે સમય વિતાવી રહ્યાં છે, અને સલમાનના નજીકઓએ પણ આ વાતને કન્ફોર્મ કરી છે.  

ઉલ્લેખનીય છે કે બૉલીવુડ સ્ટાર સલમાન ખાન 56 વર્ષનો છે અને એક્ટ્રેસ પૂજા હેગડેની ઉંમર 32 વર્ષની છે, એટલે કે સલમાન પોતાનાથી 24 વર્ષ નાની એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન પાસે આજકાલ કિસ કી ભાઇ કિસી કી જાન, કિક 2, સૂરજ બડજાત્યાન સાથે એક ફિલ્મ અને નૉ એન્ટ્રીની સિક્વલ સામેલ છે. આ ઉપરાંત શાહરૂખ ખાનની પઠાણમાં પણ કિમીયો રૉલ કરતો દેખાશે. આ ઉપરાંત પૂજા હેગડે સલમાનની સાથે કિસી કી ભાઇ કિસી કી જાન અને રણવીર સિંહની સર્કસને લઇને ચર્ચામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget