શોધખોળ કરો

Sidharth Kiara Wedding: આ તારીખે થશે કિઆરા-સિદ્ધાર્થના લગ્ન, સામે આવ્યું મોટુ અપડેટ

બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે.

Sidharth Kiara Wedding: બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે. આ સ્ટાર કપલના લગ્નને લઈ તેમના ચાહકો ખૂબ જ ઉત્સુક છે.  કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન કઈ તારીખે યોજાશે તેને લઈ ખૂબ જ મોટુ અપડેટ સામે આવ્યું છે.  આ સ્ટાર કપલના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના સાત ફેરા લેશે.  અગાઉ કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આ સ્ટાર કપલ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. હવે મીડિયા અહેવાલ  છે કે  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 8  ફેબ્રુઆરીના રોજ થશે. આ સ્ટાર કપલના લગ્નની  તમામ વિધિઓ આજે એટલે કે  5 ફેબ્રુઆરીથી શરુ થઈ ગઈ છે. અન્ય વિધિ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. 8 ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા લેશે. 

લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા

આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી. 100 થી વધુ ખાનગી સિક્યોરિટી ગાર્ડ હોટલની સુરક્ષા સહિતની સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યા છે. બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો આ લગ્નનો ભાગ બનશે. 

અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો હતો

કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી આ ખાસ દિવસે તેમનું આવવું હિતાવહ છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

12 ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન આપશે

બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી લગ્ન પછી બે રિસેપ્શન આપવા જઈ રહ્યા છે, એક સિદ્ધાર્થના પરિવાર અને મિત્રો માટે દિલ્હીમાં અને બીજું મુંબઈમાં કિઆરાના પરિવાર અને મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આપશે.  હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યું છે.  

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget