સલમાનની એક્ટ્રેસને થયુ બ્રેસ્ટ કેન્સર, હાલત થઇ એવી કે ઓળખી પણ નથી શકાતી, અનુપમ ખેરે શેર કર્યો વીડિયો
મહિમા ચૌધરી બૉલીવુડમાં પરદેસ ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતુ. તે સમયે તેનો શાહરૂખ ખાન સાથેનો રોમાન્સ ખુબ ચર્ચાએ ચઢ્યો હતો.
Mahima Chaudhry Cancer: હિન્દી ફિલ્મ જગતમાં 90ના અંતિમ તબક્કાની એક એવી હીરોઇન જેને એક સમયે સલમાનથી લઇને શાહરૂખ અને આમિર જેવા મોટા મોટા સ્ટાર સાથે કામ કરીને ધમાલ મચાવી દીધી હતી. પરંતુ હવે આ એક્ટ્રેસની હાલત કેન્સરની કારણે ખરાબ થઇ ગઇ છે. આ હીરોઇનનુ નામ છે મહિમા ચૌધરી.
મહિમા ચૌધરી બૉલીવુડમાં પરદેસ ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતુ. તે સમયે તેનો શાહરૂખ ખાન સાથેનો રોમાન્સ ખુબ ચર્ચાએ ચઢ્યો હતો. આ પછી મહિમા ચૌધરીએ બીજી કેટલીય સારી ફિલ્મોમાં સલમાન સાથે કામ કર્યુ હતુ. એક સમયે તેને પણ સલમાનની હીરોઇન જ ગણતા હતા. પરંતુ હવે તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગયુ છે.
ખરેખરમાં, મહિમા ચૌધરી આજકાલ ગંભીર બિમારી, એટલેકે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે, એક્ટ્રેસને બ્રેસ્ટ કેન્સર થવાના કારણે તેની હાલત ખરાબ થઇ ગઇ છે. હાલમાં તેને લેટેસ્ટ વીડિયો એક્ટર અનુપમ ખેરે શેર કર્યો છે, જેમાં તે માથામાં ગંજી થઇ ગયેલી અને પહેલા કરતા એકદમ અલગ લૂકમાં દેખાઇ રહી છે.
View this post on Instagram
આ વીડિયો શેર કરતા એક્ટર અનુપમ ખેરે લખ્યું- હું એક મહિના પહેલા યુએસએથી મહિમા ચૌધરીને પોતાની 525મી ફિલ્મ ધ સિગ્નેચરમાં એક મુખ્ય રૉલ નિભાવવા માટે કૉલ કર્યો હતો. વાતચીત દરમિયાન જાણવા મળ્યુ કે તેને બ્રેસ્ટ કેન્સર થયુ છે. તેને એટીટ્યૂડ દુનિયાની અનેક મહિલાઓને હિંમત આપશે. તે ઇચ્છતી હતી કે આ વાતનો ખુલાસો કરવા માટે હું તેની સાથે રહું. અનુપમ ખેરે મહિલાએ પોતાનો હીરો ગણાવી હતી. અનુપમ ખેરે કહ્યું કે, મહિમા બહુ જલદી સ્વસ્થ થઇ જશે અને વાપસી કરશે.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ