'મને તો બાપ-બેટી લાગ્યા, લલિતજી તમે પણ શું હાથ માર્યો છે' - બૉલીવુડની આ એક્ટ્રેસે સુષ્મિતા-લલિત મોદીની ઉડાવી મજાક
દેશમાં અત્યારે બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને બિઝનેસ મેન લલિત મોદીના રિલેશન અને લગ્નની વાતોએ જોર પકડ્યુ છે,
Rakhi Sawant Reaction On Sushmita Sen Lalit Modi Affair: દેશમાં અત્યારે બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને બિઝનેસ મેન લલિત મોદીના રિલેશન અને લગ્નની વાતોએ જોર પકડ્યુ છે, આ બન્ને ટુંક સમયમાં લગ્ન કરીને એકબીજાના પતિ પત્ની બની જશે, આ વાતની જાણ ખુદ લલિત મોદી અને સુષ્મિતા સેન કરી ચૂક્યા છે. બન્નેના રિલેશનશીપને લઇને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત મજાકીયાં મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે. હવે બૉલીવુડની બિન્દાસ અને બૉલ્ડ એક્ટ્રેસ રાખી સાવંતે સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોની મજાક ઉડાવી છે. જાણો રાખીએ શું આપ્યુ રિએક્શન્સ........
ખાસ વાત છે કે રાખી સાવંત હંમેશા વર્કઆઉટ માટે જીમ જાય છે, અને આ દરમિયાન તેને પૈપરાજી પણ મળે છે. જોકે, આ વખતે તેને સામનો ફરી એકવાર પૈપરાજી સામે થયો અને આ દરમિયાનની વાતચીતમાં તેને સુષ્મિતા સેન અને લલિત મોદીના ડેટિંગ પર મજેદાર રિએક્શન આપ્યુ.
જ્યારે રાખીને આના વિશે પુછવામાં આવ્યુ તો, તેને લલિત મોદી પર મજાકીયાં અદાજમાં કહ્યું- વાહ લલિત જી, શું હાથ માર્યો છે, ડાયેરેક્ટ સુષ્મિતા સેન. એક્ચ્યૂઅલી મેં લલિત જી અને સુષ્મિતાને સાથે જોયા તો મને બાપ-બેટી લાગ્યા. તે (સુષ્મિતા) પૂર્વ મિસ યૂનિવર્સ રહી છે, પણ જો તે (લલિત મોદી) કોણ છે ?
વળી, એક ફોટોગ્રાફરે રાખીને લલિત મોદી વિશે બતાવ્યુ કે, તે આઇપીએલના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને ભાગેડુ છે, આના પર રાખીએ કહ્યું- હવે ભઇયાં પૈસા લઇને ભાગશો તો મોટી મોટી હીરોઇનો તો મળશે જ ને ભાઇ. આજકાલ પૈસા ના હોય તો કોણ પુછે છે, આજકાલ શક્સ-અક્લ કોણ જુએ છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રાખી સાવંતે સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો પર જાહેરમાં મજાક કરી હતી.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ