શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ બ્રેકઅપ થયા બાદ ફરીથી બૉયફ્રેન્ડને મળવા પહોંચી, ન પછી કર્યુ એવુ કે બધા ચોંક્યા..........

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રેકઅપ બાદ રોહમન અને સુષ્મિતા સેન મળ્યા છે. એટલુ જ નહીં તેમને સાથે ગાડીમાં ટ્રાવેલ પણ કર્યુ.

Sushmita Sen Met Rohman Shawl: બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) અને રોહમન શૉલ (Rohman Shawl) લોકો માટે કપલ્સ ગૉલ સેટ કરતા હતા, બન્ને એક સમય પર ક્યૂટ કપલ કહેવાતા હતા, પણ હવે બન્ને અલગ થઇ ચૂક્યા છે. જોકે, બન્નેની હવે એવી તસવીર સામે આવી છે જે ફેન્સને ચોંકાવી રહી છે. ખરેખરમાં ડિસેમ્બરમાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ હતુ, અને હવે બન્ને ફરી એકવાર સાથે દેખાયા છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રેકઅપ બાદ રોહમન અને સુષ્મિતા સેન મળ્યા છે. એટલુ જ નહીં તેમને સાથે ગાડીમાં ટ્રાવેલ પણ કર્યુ. રિપોર્ટ્સ અનુસાર સુષ્મિતા સેન અને રોહમન એક જ કારમાં બેસીને એક્ટ્રેસના ઘરે ગયા, જ્યાં બન્ને કૉમને મિત્રોને મળ્યા હતા. 

View this post on Instagram
 
A post shared by Sushmita Sen (@sushmitasen47)

અડધો કલાક કરી વાત-
રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા સેન અને રોહમને એક્ટ્રેસની બિલ્ડિંગની નીચે લગભગ અડધો કલાક સુધી વાત કરી. ત્યારબાદ ત્યારબાદ તેમનો એક કૉમન ફ્રેન્ડ આવ્યો, અને ત્રણયે સુષ્મિતા સેનના ઘરે ગયા હતા. જ્યાં રોહમન ખુબ સમય સુધી રોકાયો અને હાઉસ પાર્ટી કરી હતી. સુત્રોનુ માનીએ તો સુષ્મિતા સેન અને રોહમન બેશકરીને અલગ થઇ ગયા, પણ આજે પણ રોહમન સુષ્મિતા સેનની બન્ને દીકરીઓ રેને અને અલીશાની સાથે પહેલાના જેવુ જ બૉન્ડિંગ શેર કરે છે. સુષ્મિતા સેનની બન્ને દીકરીઓ રોહમનની ખુબ નજીક છે. 

View this post on Instagram
 
A post shared by Sushmita Sen (@sushmitasen47)

ખાસ વાત છે કે, સુષ્મિતા સેનની બન્ને દીકરીઓ માટે રોહમન પિતાની જેમ છે. તે હંમેશા તે બન્નેની સાથે ઉભો રહે છે. સુષ્મિતા સેને રોહમનનુ તેમની દીકરી સાથેની બૉન્ડિંગમાં કોઇ પ્રૉબ્લમ નથી. રિપોર્ટસનુ માનીએ તો રોહમન જેટલા અલીશા અને રેનેને પ્રેમ કરે છે તે બન્ને પણ તેને એટલો જ માને છે.

આ પણ વાંચો.........

શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી

ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી

Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........

ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી

જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે

JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........

WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget