શોધખોળ કરો

Actress : ઉર્ફી જાવેદને એક વ્યક્તિએ જાહેરમાં જ બરાબરની ખખડાવી નાખી-Video

એરપોર્ટ પર અજાણ્યો આ વ્યક્તિ ઉર્ફીને તેના કપડાં માટે ઠપકો આપતો જોવા મળ્યો હતો. જોકે ઉર્ફી જાવેદે પણ તે વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Uorfi Javed Furious At A Man In Airport: ઉર્ફી જાવેદ ચર્ચામાં ના આવે તો જ નવાઈ. પોતાની વિચિત્ર સ્ટાઈલ માટે હંમેશા ઉર્ફી હંમેશા ચર્ચાનો વિષય બને જ છે. તાજેતરમાં જ બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ હાલમાં જ એરપોર્ટ પર પહોંચી હતી જ્યાં તેને એક વ્યક્તિ મળી જેણે તેને જાહેરમાં સૌકોઈની સામે જ ઠપકો આપવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈને ઉર્ફી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જોકે ઉર્ફીએ પણ એ વ્યક્તિને વળતો જવાબ આપ્યો હતો. 

એરપોર્ટ પર અજાણ્યો આ વ્યક્તિ ઉર્ફીને તેના કપડાં માટે ઠપકો આપતો જોવા મળ્યો હતો. જોકે ઉર્ફી જાવેદે પણ તે વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કાકાએ એરપોર્ટ પર ઉર્ફીને બરાબરની ઘઘલાવી!

ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે ગ્રીન કલરની બેકલેસ કોટન મેક્સી ડ્રેસ પહેરીને એરપોર્ટની અંદર જોવા મળી રહી છે. જ્યારે પાપારાઝીઓ ઉર્ફીને કવર કરી રહ્યા છે. બરાબર ત્યારે જ એક માણસ તેના બંને હાથમાં સ્ટીલ ગ્લાસમાં પાણી ભરીને જતો દેખાય છે. જે ત્યાંથી પસાર થઈ રહ્યો છે ને અચાનક જ તે વ્યક્તિ ઉર્ફી તરફ જુએ છે અને કહે છે – ઈન્ડિયા મે ઐસા નહીં, હમારા નામ ખરાબ હોતા.

આના પર ઉર્ફી પાછી વળે છે અને પેલા વ્યક્તિને કહે છે- 'તારા બાપાનું કંઈ જાય છે? તારા બાપાનું કંઈ નથી જતું ને, તો જા તારું કામ કર.' આમ બોલાચાલી થયા ઉર્ફીની મેનેજર તેના બચાવમાં આવે છે અને ઉર્ફીને આ મામલે ધ્યાન ના આપી આગળ વધવાનું કહે છે. જોકે તે વ્યક્તિ ઉર્ફીને ઠપકો આપવાનું યથાવત જ રાખે છે. આ દરમિયાન ઉર્ફી પણ ખરાબ મુડમાં નજરે પડે છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. જ્યારે મોટાભાગના લોકો ઉર્ફી પર બરાબરનો રોષ ઠાલવતા પણ જોવા મળ્યા હતા. યુઝર્સ એમ કહેતા જોવા મળ્યા હતાં કે, શિષ્ટાચાર શું છે? તમે તમારા પિતા સાથે પણ આ રીતે જ વાત કરો છો? તો કોઈએ કહ્યું હતું કે- તે તારા પિતાની ઉંમરના છે. તો અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, ટોકી ને બરાબર જ કર્યું છે. તો કોઈએ કહ્યું – સાહેબ, આ રીતે બધાની સામે બોલવા બદલ અમને તમારા પર માન છે. એક યુઝરે કહ્યું- આવું પહેલીવાર બન્યું છે, ઉર્ફીને કોઈએ તેના ચહેરા પર જ ચોપડાવી દીધું હોય.

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget