શોધખોળ કરો

Akshay Kumar New Film: અક્ષય કુમારની આગામી ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર, કહ્યું- તે ખૂબ જરૂરી

Akshay Kumar Next Project : અક્ષય કુમારની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. આ દરમિયાન તેણે રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર બીજા નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

Akshay Kumar New Film: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. હવે તે સેક્સ એજ્યુકેશન પર ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેણે રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તેના નવા પ્રોજેક્ટનો ખુલાસો કર્યો છે. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે અને તે આવતા વર્ષે રિલીઝ થશે. 

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર વિવિધ પ્રકારની ફિલ્મો બનાવતો રહે છે. તેણે અનેક  સામાજિક સંદેશ આપતી ફિલ્મો પણ બનાવી છે. જેમાં 'ટોયલેટ: એક પ્રેમ કથા' (2017), 'પેડમેન' (2018)નો સમાવેશ થાય છે. જ્યારે હવે તે સેકસ એજ્યુકેશન પર નવી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. તેનું કહેવું છે કે આ ફિલ્મનું શૂટિંગ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી જાહેરાત

રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, કાજોલ સૈફ અલી ખાન અને કપૂર સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. અક્ષય કુમાર પણ આ ફેસ્ટિવલનો ભાગ હતો. આ દરમિયાન તેણે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે ખુલીને વાત કરી હતી.

આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે

અક્ષય કુમારે મોડરેટર કલીમ આફતાબ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. ઘણી જગ્યાએ આવું થતું નથી. અમારી પાસે તમામ પ્રકારના વિષયો છે જે આપણે શાળામાં શીખીએ છીએ અને સેક્સ એજ્યુકેશન એ એક વિષય છે જે હું ઈચ્છું છું કે વિશ્વની તમામ શાળાઓમાં હોય. તેની રિલીઝમાં હવે સમય લાગશે. તે આવતા વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. આની આગળ અક્ષય કુમારે કહ્યું- આ મેં અત્યાર સુધી બનાવેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે.

અક્ષય કુમારની ફિલ્મો

આ પહેલા અક્ષય કુમાર સામાજિક સંદેશ આપતી ફિલ્મો બનાવી ચૂક્યો છે, જેમાં 'ટોયલેટ: એક પ્રેમ કથા' (2017), 'પેડમેન' (2018)નો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં સ્વચ્છતા અને પીરિયડ્સ જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અક્ષય કુમારે તાજેતરમાં રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની એન એક્શન હીરોમાં કેમિયો કર્યો હતો. OMG 2, સૂરારાય પોટ્રુ રિમેક અને જસવિંત સિંહ ગિલ જેવી તેની ફિલ્મો પાઇપલાઇનમાં છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget