શોધખોળ કરો

બંગાળના આર્ટિસ્ટે બનાવ્યુ સુશાંત સિંહ રાજપૂતનુ મીણનુ પુતળુ, વીડિયો થયો વાયરલ

પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેનારા મૂર્તિકાર- આર્ટિસ્ટ સુકાંતો રૉયે સુશાંતનુ એક મીણનુ સ્ટેચ્યૂ બનાવ્યુ છે. આ સ્ટેચ્યૂની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ત્રણ મહિનાનો સમય વિતી ચૂક્યો છે, પરંતુ દેશભરમાં તેને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેનારા મૂર્તિકાર- આર્ટિસ્ટ સુકાંતો રૉયે સુશાંતનુ એક મીણનુ સ્ટેચ્યૂ બનાવ્યુ છે. આ સ્ટેચ્યૂની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. તેમને કહ્યુ કે, તે સુશાંતને બહુજ પસંદ કરે છે, અને આ બહુજ દુઃખી કરવાનારુ છે કે તે હવે આ દુનિયામાં નથી. તેને કહ્યું કે, તેને આ સ્ટેચ્યૂ પોતાના મ્યૂઝિયમ માટે બનાવ્યુ છે. તેના મ્યૂઝિયમમાં કેટલાય જાણીતા લોકોના સ્ટેચ્યૂ લગાવેલા છે. રૉયે કહ્યું કે, જો સુશાંતનો પરિવાર ઇચ્છશે તો આવુ કોઇ સ્ટેચ્યૂ તેમની પાસે હોય, તો તે બનાવીને આપી શકે છે. સુશાંતનુ આ સ્ટેચ્યૂ લૉન્ચ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે તેના ફેન્સને ખુબ ગમી રહ્યો છે. સુશાંતનુ આ સ્ટેચ્યૂ જોઇને તેના ફેન્સ ચોંકી ગયા છે, અને તેમનુ કહેવુ છે કે તે બિલકુલ સુશાંતની જેવુ દેખાઇ રહ્યુ છે. એક સમયે તો મને લાગ્યુ કે આ સુશાંતની તસવીર છે, વળી એક યૂઝરે લખ્યું- આ બિલકુલ રિયલ અને જીવતો લાગી રહ્યો છે.
નોંધનીય છે કે, સુશાંતની મોત બાદ નેશનલ તપાસ એજન્સીઓ તેના મોતનુ રહસ્ય ઉકેલવા માટે તપાસ ચલાવી રહી છે. સીબીઆઇ, એનસીબી અને ઇડી આ મામલે પુછપરછ કરી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget