શોધખોળ કરો

હૉટ સિંગરે સલમાન પર સાધ્યુ નિશાન, બોલી- મેં વિરોધ કર્યો તો રેપની ધમકી મળી ને લન્ચ બૉક્સમાં.............

સોના અનુસાર, સલમાનના નિવેદનથી વધુ લોકોને તેની નિંદાથી મુસ્કેલી હતી. તે પછી સલમાન ખાનના ફેન્સે તેને મારવાની અને બળાત્કાર કરવાની ધમકી આપી,

મુંબઇઃ બૉલીવુડની હૉટ સિંગર તરીકે જાણીતી સોના મહાપાત્રા પોતાના ગીતોની સાથે સાથે હવે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં આવી છે. સોના મહાપાત્રા એક મોટો ખુલાસો કરીને બધાનો ચોંકાવી દીધા છે, તેને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સામે મોરચો માંડ્યો છે. તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાનના કારણે તેને પર બળાત્કાર કરવાની ધમકીઓ મળી તેનો ખુલાસો કર્યો છે. 

ETimes ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોના મહાપાત્રાએ કહ્યું કે  વર્ષ 2016ની વાત છે,તે સમયે સલમાન ખાન સુલતાન ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યો હતો, તેને એક દિવસ થાક ભરેલી શૂટિંગ બાદ કહ્યું તેને એવુ ફિલ થઇ રહ્યુ છે કે રેપ થયેલી મહિલા જેવો અનુભવ થઇ રહ્યો છે. ત્યારબાદે તેની આખાદેશમાં નિંદા થઇ હતી. આ મુદ્દા પર સલમાને મૌન સાધી રાખ્યુ, પરંતુ તેના પિતાએ માફી માંગી લીધી.

તે સમયે સોના મહાપાત્રાએ આ અંગે આપત્તિ દર્શાવી હતી, તેને કહ્યું હતુ કે મહિલાઓને માર મારવો, લોકો પર ચઢાઇ કરી દેવી, જાનવરોને મારવા, દેશની હીરો માટે યોગ્ય નથી. તે કરોડો લોકોનો આઇડલ છે, તેના પિતા સતત તેના નિવેદન માટે માફી માંગી રહ્યા છે, આ યોગ્ય નથી. તે ઇચ્છે છે કે સલમાન ખાન તેના ફેન્સને બધુ સારુ શીખવાડે.

સોના અનુસાર, સલમાનના નિવેદનથી વધુ લોકોને તેની નિંદાથી મુસ્કેલી હતી. તે પછી સલમાન ખાનના ફેન્સે તેને મારવાની અને બળાત્કાર કરવાની ધમકી આપી, હદ તો ત્યારે થઇ ગઇ , જ્યારે લોકોએ તેના સ્ટુડિયોમાં લન્ચ બૉક્સ મોકલ્યુ, જેમાં પૉટી ભરેલી હતી. સિંગર અનુસાર, કેટલાક લોકોએ તેના ફોટો એડિટ કરીને પૉર્ન સાઇટ પર નાંખી દીધા હતા. સોનાને લોકો રેપ કરવાની ખુલ્લી ધમકી આપી રહ્યાં હતા.

આ પણ વાંચો........... 

અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો

Sovereign Gold Bond: સસ્તામાં સોનું ખરીદવની આજે છેલ્લી તક, જાણો કેન્દ્ર સરકારે એક ગ્રામની કિંમત કેટલી રાખી છે?

સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થતાં નેટફ્લિક્સે વધુ 300 કર્મચારીઓની છટણી કરી, મે મહિનામાં 150 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા

Video Viral: વિચિત્ર રીતે આઉટ થયો કીવી બેટ્સમેન નિકોલસ, બન્ને બેટ્સમેનના બેટ પર ટકરાયો બૉલ ને પછી......

Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક

PM Kisan Yojana: શું બજેટ 2026 અગાઉ સરકાર જાહેર કરી શકે છે PM Kisan યોજનાનો 22મો હપ્તો?

'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી

Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 

Embed widget