શોધખોળ કરો

Bigg Boss 16: આ જાણીતા ટીવી એક્ટર ‘બિગ બોસ 16’ માં જોવા મળશે! 

બોલિવૂડ એક્ટર સલમાન ખાન(Salman Khan)ની આગેવાનીમાં ચાલતા શો 'બિગ બોસ'ની(Bigg Boss 16)  16મી સીઝન ટૂંક સમયમાં પ્રસારિત થવા જઈ રહી છે.

Shalin Bhanot In Bigg Boss 16: લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'(Bigg Boss) સૌથી વધુ પસંદ કરાયેલા રિયાલિટી શોમાંથી એક છે. દર વર્ષે બોલિવૂડ, ટીવી, ભોજપુરીથી લઈને સંગીત ઉદ્યોગ સુધીની ઘણી હસ્તીઓ શોનો ભાગ બને છે અને પ્રેક્ષકો નક્કી કરે છે કે સિઝનની ટ્રોફી કોણ હકદાર છે. ઘણા પ્રખ્યાત ટીવી કલાકારો આ શોનો હિસ્સો બન્યા છે અને ઘણા સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તેઓએ ઇનકાર કર્યો છે. જો કે, એક ટીવી અભિનેતાએ ઘણી વખત શોને નકારી કાઢ્યા બાદ આખરે આ ઓફર સ્વીકારી લીધી છે.

View this post on Instagram
 
A post shared by Shalin Bhanot (@shalinbhanot)

બોલિવૂડ એક્ટર સલમાન ખાન(Salman Khan)ની આગેવાનીમાં ચાલતા શો 'બિગ બોસ'ની(Bigg Boss 16)  16મી સીઝન ટૂંક સમયમાં પ્રસારિત થવા જઈ રહી છે. અત્યાર સુધી આ સીઝન માટે પસંદ કરાયેલા સ્પર્ધકોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટીવી કોરિડોરમાં ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. પ્રખ્યાત ટીવી એક્ટર શાલીન ભનોટનું પણ નામ છે.

શાલીન ભનોટ 'બિગ બોસ 16'નો ભાગ બનશે!

'કુલવધુ', 'દો હંસન કા જોડા' અને 'નાગિન' જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલા એક્ટર શાલિન ભનોટ (Shalin Bhanot) નાના પડદાના સૌથી ચર્ચિત અભિનેતાઓમાંના એક છે. તેને 'બિગ બોસ' માટે ઘણી વખત અપ્રોચ કરવામાં આવ્યો છે, પરંતુ આ વખતે તેણે શોની ઓફર સ્વીકારી લીધી છે. 'પિંકવિલા'ના અહેવાલ મુજબ, શાલીન આ સીઝનનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પહેલા ઓફર  ફગાવી દિધી છે

પોર્ટલે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, “છેલ્લી સીઝન માટે પણ શાલીનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય કેટલીક પ્રતિબદ્ધતાઓને કારણે તે ઓફર સ્વીકારી ન શક્યો.  જો કે, તે હવે 'બિગ બોસ 16'નો ભાગ બનવા માટે સંમત થઈ છે અને શોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે."

બિગ બોસ 16ના સ્પર્ધકો

સલમાન ખાનના શોની આગામી સિઝનનો પ્રોમો ગત દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે તેના પ્રીમિયરની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ શો 1 ઓક્ટોબર, 2022 થી શરૂ થઈ શકે છે. સ્પર્ધકોની વાત કરીએ તો આ યાદીમાં શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રા(Raj Kundra), મુનવ્વર ફારૂકી, કનિકા માન અને શિવિન નારંગ જેવી સેલિબ્રિટીઝના નામ સામે આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Embed widget