શોધખોળ કરો

Watch: ઋષભ પંતની રિકવરી પર પત્રકારે સવાલ પૂછતા ઉર્વશીએ આપ્યો આ જવાબ ? વીડિયો વાયરલ

ઋષભ પંત થોડા દિવસો પહેલા અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેનને ગંભીર ઈજા થઈ હતી.

Urvashi Rautela On Rishabh Pant: ઋષભ પંત થોડા દિવસો પહેલા અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેનને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ ઋષભ પંતની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં ઋષભ પંત સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ઋષભ પંત ટૂંક સમયમાં વાપસી કરી શકશે નહીં. આ વિકેટકીપર બેટ્સમેનને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી શકે છે. જો કે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની રિકવરી પર સવાલોના જવાબ આપી રહી છે.

રિષભ પંતના સવાલ પર ઉર્વશી રૌતેલાએ શું કહ્યું?

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પર પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં  રહે છે. હવે આ બોલિવૂડ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે એક રિપોર્ટરે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને રિષભ પંતની રિકવરી પર સવાલ પૂછ્યો તો તેણે સ્પષ્ટ કંઈ કહ્યું નહીં. રિપોર્ટરના સવાલના જવાબમાં ઉર્વશી રૌતેલાએ ફની જવાબ આપ્યો. તેણે પત્રકારને કહ્યું તમે શું ઈચ્છો છો...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

'તમે મારી પાસેથી શું સાંભળવા માંગો છો ? તમે શું ઈચ્છો છો...'

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા રિપોર્ટર સવાલના જવાબમાં આગળ કહી રહી છે કે તમે મારી પાસેથી શું સાંભળવા માંગો છો? તમારે શું ઈચ્છો છો... સાથે જ તેણે કહ્યું કે તમે લોકો શું ઈચ્છો છો... બસ ટીઆરપી, ટીઆરપી આખો સમય... પણ હું આવું નહીં થવા દઉં. આ પ્રશ્ન પર મારે શું કહેવું જોઈએ ? જો કે આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફની મૂડમાં હસતી જોવા મળી હતી. જો કે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાનPanchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગChhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલBotad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
Embed widget