શોધખોળ કરો

દીપિકા પાદુકોણનો ફિલ્મના સેટ પરથી બૉલ્ડ બિકીની અવતાર વાયરલ, પઠાણનુ કરી રહી છે શૂટિંગ, જુઓ.......

ફિલ્મની સેટ પરથી લીક થયેલી તસવીરોમાં શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણ બન્ને જોવા મળી રહ્યાં છે, આમાં શાહરુખ ખાન લાંબા વાળ તથા એઇટ પેક એબ્સમાં જોવા મળે છે.

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી દીપિકા પાદુકોણ ફરી એકવાર પોતાના ડ્રેસિંગને લઇને ચર્ચામા આવી છે. કેમ કે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ના સેટ પરની કેટલીક તસવીરો વાયરલ થઇ છે, અને તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ બૉલ્ડ બિકીની અવતાર જોવા મળ્યો છે. 

ફિલ્મની સેટ પરથી લીક થયેલી તસવીરોમાં શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણ બન્ને જોવા મળી રહ્યાં છે, આમાં શાહરુખ ખાન લાંબા વાળ તથા એઇટ પેક એબ્સમાં જોવા મળે છે. તેના હાથમાં ગન હોય છે. ગોગલ્સ તથા ગળામાં ચેન પહેરી હોય છે. 

View this post on Instagram
 
A post shared by Buzz Beauties (@buzzbeauties)

જ્યારે બિકીનીમાં દીપિકા પાદુકોણનો એકદમ નવો જ અંદાજ દેખાઇ રહ્યો છે, લગ્ન બાદ પહેલીવાર દીપિકાનો આવો હૉટ અંદાજ છે, તે યલો બિકીનીમાં સુંદર લાગી રહી છે. દીપિકા યલો તથા પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળે છે. લીક તસવીરો પરથી લાગે છે કે શૂટિંગ પૂરું થઈ ગયું છે, કારણ કે દીપિકા પોતાની ટીમ પાસેથી જેકેટ પહેરતી જોવા મળી હતી. 

View this post on Instagram
 
A post shared by SHRADDHA KAPOOR🔹️ (@shraddhaalia_)

’પઠાન’ યશરાજ બેનર હેઠળ બની રહી છે. આ ફ્લ્મિમાં દીપિકા-શાહરુખ ઉપરાંત જ્હોન અબ્રાહમ મહત્ત્વના રોલમાં છે. આ ફ્લ્મિ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. થોડાં સમય પહેલાં જ ફ્લ્મિનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો........ 

Ukraine-Russia War: 22 દિવસના યુદ્ધમાં રશિયાને આટલું નુકસાન થયું, જાણો યુક્રેને કેટલા સૈનિક માર્યાનો દાવો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો

સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો

ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ

CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે

આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget