શોધખોળ કરો

કોરોના કાળમાં મોઢા પર માસ્ક અને સિમ્પલ લૂકમાં પહેલીવાર એરપોર્ટ પર જોવા મળી આ હૉટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે. 

Madhuri Dixit Photos: ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ને તાજેતરમાં જ એરપોર્ટ પર મીડિયાના કેમેરામાં કેપ્ટર કરી લીધી છે. યલો સૂટમાં માધુરી દિક્ષિત સુંદર લાગી રહી હતી. તેનો જગમગાતો ચહેરો રોશનીની કિરણોની જેમ ચમકી રહ્યો હતો. ખુલ્લા વાળોને લહેરાવતી માધુરી દિક્ષિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

વ્હાઇટ બેગની સાથે ફ્લેટ્સમાં માધુરી દિક્ષિતનો આ લૂક ખુબ શોભી રહ્યો છે. આ દરમિયાન માધુરી દિક્ષિતએ કોરોનાના કારણે સાવધાની રાખવા માટે મોઢા પર માસ્ક લગાવી રાખ્યુ હતુ. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે. 

વાત કરીએ એક્ટિંગની તો, માધુરી દિક્ષિતે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.  માધુરી દિક્ષિતે હિન્દી સિનેમાંને કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં હમ આપકે હૈ કૌન, તેજાબ, દયાવાન, સાજન, ખલનાયક વગેરે સામેલ છે.

કોરોના કાળમાં મોઢા પર માસ્ક અને સિમ્પલ લૂકમાં પહેલીવાર એરપોર્ટ પર જોવા મળી આ હૉટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું

NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ

'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન

Embed widget