શોધખોળ કરો

Malaika Arora video: શું મલાઈકા અરોરા PM નરેન્દ્ર મોદીને મળી ? જુઓ વીડિયો

Malaika Arora video: ખૂબ જ સુપર ફિટ અને સુંદર અભિનેત્રી મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ મલાઈકા અરોરા સાથે હાજર વ્યક્તિ છે.

Malaika Arora video: અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ મલાઈકા અરોરા સાથે હાજર વ્યક્તિ છે. વીડિયોમાં મલાઈકા અરોરા પીએમ મોદીના હમસકલ સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે. શરૂઆતની ઝલકમાં બધાને લાગે છે કે આ વીડિયો મલાઈકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

PM મોદી સાથે મલાઈકા?

આ વીડિયોમાં મલાઈકા અરોરા પીએમ નરેન્દ્ર મોદીના હમસકલ સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે કે પહેલી ઝલકમાં તે પીએમ મોદી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે મલાઈકા અસલી પીએમને મળી શકે છે, તો નકલી કેમ? બીજી તરફ, કેટલાક લોકોએ અભિનેત્રીના વખાણ કર્યા છે કે તે પીએમ મોદીના હમસકલ સાથે કેટલી સરળ રીતે વાત કરી રહી છે.

મલાઈકા અરોરાનો શો

આ દિવસોમાં મલાઈકા અરોરા તેના અપકમિંગ શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને લઈને ચર્ચામાં છે. આ શો 5 ડિસેમ્બરથી શરૂ થશે, જેને દર્શકો Disney + Hotstar પર જોઈ શકશે. આ શોમાં મલાઈકા અરોરાના મિત્રો અને પરિવારના સભ્યો પણ મહેમાન તરીકે જોવા મળશે અને તેના રહસ્યો જાહેર કરશે. આ શોની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી.

અર્જુન-મલાઈકા રિલેશનશિપમાં

ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શરૂઆતના સમયમાં બંનેએ આ વાતને બધાથી છુપાવી રાખી હતી અને તેના વિશે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. અને થોડા સમય પછી તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા અને કપલે પણ એકબીજાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, ધીમે ધીમે થોડા સમય પછી કપલે તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget