શોધખોળ કરો

15 ઓગસ્ટ પર લોકોને મળશે ફુલ મનોરંજન! થિયેટરની સાથે OTT પર પણ રિલીઝ થશે નવી ફિલ્મો અને વેબ સિરીઝ

Films-Series Releases In Independance Day Week: 15 ઓગસ્ટે થિયેટર અને OTT પર નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. આમાં 'વોર 2', 'કૂલી' થી લઈને 'તેહરાન'નો સમાવેશ થાય છે.

Films-Series Releases In Independance Day Week: 15 ઓગસ્ટ એ સ્વતંત્રતાનો તહેવાર છે, જે આ વખતે સિનેમા પ્રેમીઓ માટે વધુ ખાસ બનવાનો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર થિયેટરો નવી રિલીઝથી ભરેલા રહેશે. તે જ સમયે, નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર પણ રિલીઝ થશે. તો આવો જાણીએ કે, સ્વતંત્રતા દિવસના અવસરે કઈ કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

વોર 2

'વોર 2' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે જેમાં ઘણી બધી એક્શન હશે. ઋતિક રોશનની આ ફિલ્મ2019ની બ્લોકબસ્ટર ફિલ્મ 'વોર'ની સિક્વલ છે. હવે ઋતિક 14 ઓગસ્ટે 'વોર 2' સાથે સિનેમાઘરોમાં પરત ફરી રહ્યો છે. આ ફિલ્મમાં તેનો સામનો સાઉથ સ્ટાર જુનિયર NTR સાથે થશે. 'વોર 2' જુનિયર NTR ની પહેલી બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીએ કર્યું છે જેમાં કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.

કુલી

'વોર 2' બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' સાથે ટકરાશે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે 14 ઓગસ્ટે 'કૂલી' મોટા પડદા પર આવવા જઈ રહી છે. લોકેશ કનગરાજ દિગ્દર્શિત ફિલ્મ 'કૂલી'માં આમિર ખાન પણ શાનદાર અવતારમાં જોવા મળશે. 'કૂલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેમાં ચાહકો આમિરનો એક્શન અવતાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ઉપરાંત શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર પણ ફિલ્મનો ભાગ છે.

તેહરાન
જોન અબ્રાહમની ફિલ્મ 'તેહરાન'ની રિલીઝ ઘણા સમયથી અટકી પડી હતી. હવે નિર્માતાઓએ તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, 'તેહરાન' હવે થિયેટરોને બદલે સીધી OTT પર આવી રહી છે. જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'તેહરાન' 14 ઓગસ્ટથી ZEE5 પર સ્ટ્રીમ થશે. માનુષી છિલ્લર અને નીરુ બાજવા પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.

સારે જહાં સે અચ્છા
વેબ સિરીઝ 'સારે જહાં સે અચ્છા' પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. પ્રતિક ગાંધી, સની હિન્દુજા, સુહેલ નય્યર, કૃતિકા કામરા, તિલોતમા શોમ, રજત કપૂર અને અનુપ સોની જેવા કલાકારો આ સિરીઝ માં મહત્વની ભૂમિકામાં છે. 'સારે જહાં સે અચ્છા' 13 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આમ સ્વતંત્રતા પર્વ પર લોકોને મનોરંજનનો સારો ડોઝ મળવા જઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget