શોધખોળ કરો

Actress Pregnancy:બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી બનવા જઈ રહી છે માતા, અલગ જ અંદાજમાં આપ્યા 'Good News'

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020ના રોજ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે સોશિયલ મીડિયા પર તેમના પહેલા બાળકની જાહેરાત કરી છે.

Gauhar Khan Pregnancy: ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી ગૌહર ખાન ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પતિ ઝૈદ દરબાર સાથે મળીને આ ખુશખબર જણાવી હતી. ફેન્સ કોમેન્ટ બોક્સમાં કપલ પર અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યાં છે. 

ગૌહરના ઘરે પધારશે નવું મહેમાન 

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020ના રોજ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે સોશિયલ મીડિયા પર તેમના પહેલા બાળકની જાહેરાત કરી છે. અભિનેત્રીએ પતિ ઝૈદ દરબારને ટેગ કરતો એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો. જેમાં કપલ ટુંકમાં જ બેમાંથી ત્રણ થવાની વાત કરી રહ્યું છે. વીડિયોમાં ઝૈદ અને ગૌહરના જીવનમાં નાના મહેમાનના આગમન વિશે જણાવવામાં આવી રહ્યું છે.

રમુજી વિડિયો શેર કર્યો

વિડીયો શેર કરી ગૌહરે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું- બિસ્મિલ્લા હીર રહેમાન નીર રહીમ... તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.. ♥️ માશા અલ્લાહ! @pixiedustdesign અમારા લગ્નથી લઈને આ સુંદર એવા નવા સફર સુધી અમારૂં શ્રેષ્ઠ કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ.  

View this post on Instagram
 
A post shared by Gauahar Khan (@gauaharkhan)

આ ટીવી સેલેબ્સે કપલને પાઠવ્યા અભિનંદન  

બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી ગૌહર ખાનને માતા બનવા બદલ ચાહકો અભિનંદન આપી રહ્યા છે. ટીવી સ્ટાર્સ કિશ્વર મર્ચન્ટ, સોફી ચૌધરી, યુવિકા ચૌધરી, કૃતિ ખરબંદાએ પણ કપલને અભિનંદન પાઠવ્યા છે.

ગૌહર ખાનનો OTT પર જલવો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો વર્તમાનના દિવસોમાં ગૌહર ખાન નાના પડડો ત્યજી વેબ અને OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે. તેના શાનદાર અભિનયને કારણે ગૌહર ખાને તાંડવ, સોલ્ટ સિટી અને બેસ્ટ સેલર સહિતની ઓટીટી સ્પેસ રિલીઝ સાથે પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે.

ગૌહરની કારકિર્દી વિષે... 

તાજેતરમાં નેહા કક્કર અને રોહનપ્રીતે ગાયેલું ગીત 'બારીશ મેં તુમ'માં પતિ ઝૈદ દરબાર સાથે ગૌહર ખાનની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ગૌહર ખાનના કરિયરની વાત કરીએ તો તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. ગૌહરને સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 7 થી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી અને તે આ શો પણ જીતી હતી. આ ઉપરાંત ગૌહર ખાનની ફિલ્મ 'ઈશકઝાદે'માં આઈટમ સોંગ 'છોકરા જવાન રે' અને 'ઝલ્લા-વલ્લા' સુપરહિટ રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget