શોધખોળ કરો
Avika Gaur Net Worth: કરોડો રુપિયાની માલકિન છે ટીવીની 'આનંદી', જાણો નેટવર્થ
Avika Gaur Net Worth: કરોડો રુપિયાની માલકિન છે ટીવીની 'આનંદી', જાણો નેટવર્થ
અવિકા ગૌર
1/8

Avika Gor Birthday Special: 'બાલિકા વધૂ'ની છોટી આનંદી હવે મોટી થઈ ગઈ છે અને માત્ર ટીવી પર જ નહીં પરંતુ સાઉથ સિનેમાના પડદા પર પણ ધૂમ મચાવી રહી છે. આજે એટલે કે 30મી જૂને અભિનેત્રી તેનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર અભિનેત્રીના ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. આ અહેવાલમાં અમે તમને અવિકા ગૌરની લક્ઝરી લાઈફ અને નેટવર્થ વિશે જણાવશું.
2/8

બહુ ઓછા લોકો જાણતા હશે કે અવિકા ગૌરે નાની ઉંમરમાં એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેણે ટીવી પર સિરિયલ 'Ssshsh... કોઈ હૈ'થી ડેબ્યૂ કર્યું હતું. જે વર્ષ 2007માં આવી હતી. આ પછી તે 'રાજકુમાર આર્યન'ની યંગ પ્રિન્સેસ ભૈરવી બની.
Published at : 30 Jun 2024 06:39 PM (IST)
આગળ જુઓ





















