શોધખોળ કરો

Ishita Duttaએ આપ્યો દીકરાને જન્મ, અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી બની માતા

Ishita Dutta: ઈશિતા દત્તા અને વત્સલ શેઠના ઘરે ઉજવણીનો માહોલ છે. અભિનેત્રીએ બુધવારે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. હાલમાં ચાહકો અને તમામ સેલેબ્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

Ishita Dutta Delivery:  આખરે સેલિબ્રિટી કપલ ઈશિતા દત્તા અને વત્સલ સેઠના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. અજય દેવગનની ઓનસ્ક્રીન પુત્રીએ બુધવારે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. ઈશિતા અને વત્સલ શેઠનું આ પહેલું બાળક છે. હાલમાં ચાહકો અને તમામ સેલેબ્સ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

ઈશિતા દત્તાને શુક્રવારે ન્યૂ બોર્ન બેબી સાથે ડિસ્ચાર્જ કરવામાં આવશે

ETimes ના અહેવાલ મુજબ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે, કે “ઈશિતા હજી હોસ્પિટલમાં છે. બાળક અને માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજી તરફ સેલેબ કપલના પરિવારમાં નાના મહેમાનના આગમનથી આનંદનો પાર નથી અને જોરદાર ઉજવણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે મંગળવારે જ 'દ્રશ્યમ 2' અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી અને લખ્યું. " છેલ્લો મહિનો બિલકુલ સરળ નથી" અને બુધવારે ઇશિતાની ડિલિવરી થઈ.

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

ઈશિતા અને વત્સલ 31 માર્ચે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

ઈશિતા અને વત્સલ 31 માર્ચે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી ઇશિતા અને વત્સલ તેમના સુંદર તબક્કાના અપડેટ્સ શેર કરી રહ્યાં છે. ઈશિતા અને વત્સલે મેટરનિટી શૂટ પણ કરાવ્યું હતું જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. અને થોડા દિવસો પહેલા ઈશિતાનું બેબી શાવર ફંક્શન પણ રાખવામાં આવ્યું હતું. આ સમારોહ બંગાળી રીતિ-રિવાજો અનુસાર કરવામાં આવ્યો હતો, જેમાં ફક્ત કપલના પરિવાર અને કેટલાક ખાસ મિત્રોએ ભાગ લીધો હતો. ઈશિતાએ સોશિયલ મીડિયા પર તેના બેબી શાવરની તસવીરો પણ શેર કરી હતી જે વાયરલ થઈ હતી.

લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા અને વત્સલ માતા-પિતા બન્યા

જણાવી દઈએ કે લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા અને વત્સલ પેરેન્ટ્સ બની ગયા છે. ઈશિતા દત્તા અને વત્સલ સેઠના લગ્ન 28 નવેમ્બર 2017ના રોજ થયા હતા. સિરિયલમાં કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

Embed widget