શોધખોળ કરો

રિયાએ જેલમાં કઇ રીતે વિતાવ્યા 28 દિવસ, જેલમાં કેદીઓ સાથે શું કરતી હતી, - વકીલ માનશિંદેએ કર્યો ખુલાસો

રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ રિયાને જામીન મળ્યા બાદ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, તેમને રિયાની 28 દિવસની જેલની દિનચર્ચા અને તમામ ડિટેલ્સ બધા સાથે શેર કરી હતી

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે. રિયા જામીન પર બહાર આવી ચૂકી છે. રિયાએ જેલમાં વિતાવેલા દિવસો અંગે  તેના વકીલ ખુલાસો કર્યો, જેમાં તે રૂટીન શું કરતી હતી, અને કઇ રીતે આખો દિવસ પસાર કરતી હતી. રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ રિયાને જામીન મળ્યા બાદ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, તેમને રિયાની 28 દિવસની જેલની દિનચર્ચા અને તમામ ડિટેલ્સ બધા સાથે શેર કરી હતી. સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂમાં રિયાને બંગાળી વાઘણ ગણાવી અને કહ્યું કે તે પોતાની ઇમેજને ઠીક કરવા માટે બંગાળી વાઘણ ફરીથી પાછી લડશે. જેલમાં રહ્યા દરમિયાન રિયાએ ખુદને ખુબ સકારાત્મક રાખવાની કોશિશ કરી. કેદીઓને શીખવાડતી હતી યોગા આ ઇન્ટરવ્યૂમાં સતિશ માનશિંદેએ કહ્યું- હું વ્યક્તિગત રીતે આટલા વર્ષો બાદ એક ક્લાયન્ટને જોવા માટે જેલ ગયો હતો. કેમકે તપાસ એજન્સી તેની પાછળ પડી હતી, અને તેને પરેશાન કરી રહી હતી. હુ એ જોવા ઇચ્છતો હતો કે તે જેલની અંદર કઇ સ્થિતિમાં રહી રહી હતી. એ જોવુ મારા માટે સુખદ હતુ કે તે જેલની અંદર સારી રીતે રહી રહી હતી. તે જેલમાં ખુદની દેખરેખ રાખી રહી હતી. તે જેલમાં જેલના કેદીઓ માટે ખુદ યોગા ક્લાસિસ સંચાલિત કરી રહી હતી, તે કેદીઓને યોગા શીખવાડતી હતી. માનશિંદેએ કહ્યું કે રિયાએ ખુદને જેલ પ્રમાણે એડજસ્ટ કરી લીધી હતી. કેમકે કોરોના મહામારીના કારણે તેને ઘરનુ ખાવાનુ ન હતુ મળી શકતુ. તે એક સામાન્ય મહિલાની જેમ કેદીઓની સાથે રહેતી હતી, એક આર્મી જવાનની છોકરી હોવાના નાતે તેને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો, અને હવે તે કોઇપણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છે, જે તેના પર આરોપ લગાવવા અને તેના હિતોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget