શોધખોળ કરો

National Film Awards: કંગના રનૌત, મનોજ વાજપેયી અને સુશાંત રાજપૂતની ફિલ્મને મળ્યો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

Filmfare Awards 2021:67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. 2019માં બનેલી ફિલ્મો માટે આ પુરસ્કારની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. 

બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મલયાલમ ફિલ્મ 'મારક્કર: અરબિકાદાલિંતે સિમ્હમ' Marakkar Arabikkadalinte Simham (Malyalam)ને આપવામાં આવ્યો છે. 

બેસ્ટ એક્ટરનો એવોર્ડ હિંદી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયી અને તમિલ ફિલ્મ અસુરન માટે ઘનુષને સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો છે.

જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર કંગના રનૌતને આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે તેને આ એવોર્ડ બે ફિલ્મો માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કારો માટે અંતિમ એન્ટ્રી 17 ફેબ્રુઆરી 2020 સુધી રાખવામાં આવી હતી.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ તમિલ ફિલ્મ સુપર ડીલક્સ માટે વિજય સેતુપતિને આપવામાં આવ્યો છે. હિંદી ફિલ્મ તાશકંદ ફાઈલ્સ માટે પલ્લવી જોશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ફીચર ફિલ્મ કેગેટરી એવોર્ડ

બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)

બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયીને ભોંસલે ફિલ્મ માટે

બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત

બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે (સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ છિછોરેને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ)

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ  - પલ્લવી જોશી(તાશકંદ ફાઈલ્સ માટે)

બેસ્ટ ડાયરેક્ટર- બહતર હુરેં માટે સંજય પૂરણ સિંહ ચૌહાણ.

સ્પેશલ મેંશન- બિરયાની, જોનાકી પોરુઆ, લતા ભગવાન કારે, પિકાસો.

બેસ્ટ સ્ક્રિન પ્લે (ડાયલોગ રાઈટર) - વિવેક રંજન અગ્નીહોત્રી, તાશકંદ ફાઈલ ફિલ્મ માટે

બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- હિંદી ફિલ્મ કસ્તુરી.

આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી. એક જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી જે ફિલ્મ Central Board of Film Certification થી સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget