શોધખોળ કરો

Nitin Desai Death: 'દેવદાસ' અને 'હમ દિલ દે ચૂકે સનમ'ના આર્ટ ડાયરેક્ટરે સ્ટૂડિયોના રૂમમાં લગાવી ફાંસી, આત્મહત્યાથી મોત

નીતિન દેસાઈ ભલે અત્યારે આ દુનિયામાં નથી, પરંતુ ભૂતકાળમાં તેમની સાથે જોડાયેલ એક વિવાદ ચર્ચામાં હતો.

Nitin Desai Death, Art Director Suicide: સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી આર્ટ ડિરેક્ટર એટલે કે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ (Nitin Desai) આત્મહત્યા કરી લીધી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નીતિન દેસાઈએ કર્જતના એનડી સ્ટૂડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જોકે આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નીતિન દેસાઈના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે અને દરેકને આ હૃદયદ્રાવક સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

આ ફિલ્મોમાં કર્યુ છે કામ - 
નીતિન દેસાઈએ કેટલીય ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મોમાં હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, લગાન, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયોનો સમાવેશ થાય છે. નીતિનને ચાર વખત સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. એટલુ જ નહીં હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે તેને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

View this post on Instagram
 
A post shared by Calcutta Times (@calcuttatimes)

લાગી ચૂક્યો છે છેતરપિંડીનો આરોપ - 
નીતિન દેસાઈ ભલે અત્યારે આ દુનિયામાં નથી, પરંતુ ભૂતકાળમાં તેમની સાથે જોડાયેલ એક વિવાદ ચર્ચામાં હતો. નીતિન પર મે મહિનામાં એક એડવર્ટાઈઝિંગ એજન્સીને 51.7 રૂપિયા લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે નીતિન દેસાઈએ તેમને 3 મહિના સુધી સતત કામ કરાવ્યું પરંતુ પૈસા ચૂકવ્યા નહીં. નીતિને આ આરોપોને ફગાવી દીધા હતા. નીતિને કહ્યું કે આવો આક્ષેપ અગાઉ પણ અન્ય એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.

View this post on Instagram
 
A post shared by Nitin Chandrakant Desai (@nitinchandrakantdesai)

ટોપ સ્ટોરી

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ

ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો

World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા

Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે

IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

Embed widget